સેન્ડવીચ (Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૧ નાની વાટકી લીલા વટાણા અને ત્રણ નંગ બટાકા ને પ્રેશરકુકરમાં મીઠું નાખીને બાફવા મૂકો
- 2
બફાઈ જાય એટલે ક્રશ કરી લો.
- 3
હવે ત્યારબાદ એક તપેલીમાં ટેબલ સ્પૂન તેલ મૂકી ગરમ થાય એટલે ઈ ટી સ્પૂન જીરૂં ઉમેરો અને ૧ ટીસ્પુન હળદર ઉમેરો.
- 4
ત્યારબાદ તેમાં બાફેલી સ્ટફિંગ ઉમેરો અને ૨ ટી.સ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન લાલ મરચા પાઉડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરો અને એક ટી સ્પૂન લીંબુનો રસ ઉમેરો.
- 5
ત્યારબાદ મિક્સ કરી લો તૈયાર છે સેન્ડવિચ નુ સ્ટફિંગ.
- 6
હવે ઠંડુ થઈ જાય પછી ચાર બ્રેડ લો.૨ બ્રેડ માં લીલી ચટણી લગાવો.
- 7
ત્યારબાદ લીલી ચટણી ઉપર આ મસાલો લગાવો અને એની ઉપર બીજી બ્રેડ મૂકી દો.
- 8
હવે સેન્ડવિચની બંને સાઇડ તેલ લગાવો અને ટોસ્ટર માં શેકવા માટે મુકી દો
- 9
પાંચથી દસ મિનિટ શેકાવા દો ક્રિસ્પી થાય એટલે કાઢી લેવી. તૈયાર છે સેન્ડવીચ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
સરળ અને ઝટપટ બની જાતી સ્વાદિષ્ટ વાનગી છે. #GA4 #Week26 Harsha c rughani -
-
-
-
-
-
-
ચાટ ચસ્કા સેન્ડવીચ (Chat Chaska Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Bread#Masala Toast Sandwich Aarti Lal -
-
-
-
-
-
-
રોલ સેન્ડવીચ (Roll Sandwich Recipe In Gujarati)
નાની-નાની ભૂખ માટે અને ઝડપથી બનાવી શકાય તેવી બ્રેડ સેન્ડવીચ જે ઘણા બધા શાકભાજી મિક્સ કરી અને બનાવી શકાય.#GA4#Week26#bread Rajni Sanghavi -
-
-
સેન્ડવીચ (ટોસ્ટર સેન્ડવીચ) (Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#સેન્ડવીચ#sandwichબટાકાની સહેલાઈથી બનતી આ સેન્ડવીચ દરેકના ઘરની favorite હશે જ!!! Khyati's Kitchen -
-
-
-
-
-
-
-
ચીઝ વેજિટેબલ સેન્ડવીચ. (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#week26#Bread. sneha desai -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#GA4#Week3સેન્ડવીચ અમારા ઘર માં બધાની બોવ ફેવરિટ છે Pooja Jasani -
More Recipes
ટિપ્પણીઓ (2)