કોલેજીયન ભેળ (collegian Bhel Recipe in Gujarati)

Panky Desai
Panky Desai @panky_desai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપદાણા
  2. 1ડુંગળી સમારેલી
  3. 1ટામેટા સમારેલ
  4. 1/4 કપકોથમીર
  5. 1/4 કપઝીણી સેવ
  6. મીઠુ સ્વાદમુજબ
  7. લીલી ચટણી જરૂર મુજબ
  8. ખજૂર આંબલી ની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ડુંગળી ટામેટા કોથમીર સાફ કરી ઝીણા સમારી લો.

  2. 2

    હવે લીલી ચટણી ખજૂર આંબલી ની ચટણી તૈયાર કરી લો.

  3. 3

    હવે એક બાઉલ માં શીંગ દાણા ડુંગળી ટામેટા લીલી ચટણી ખજૂર આંબલી ની ચટણી મીઠું કોથમીર ઉમેરો. બધુ બરાબર મિક્સ કરી લો. ઉપર સેવ ઉમેરો. સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Panky Desai
Panky Desai @panky_desai
પર

Similar Recipes