ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 100 ગ્રામમમરા
  2. 50 ગ્રામજીરી મેં ઝાડી મિક્સ સેવ
  3. 2 નંગટામેટા
  4. 1 નંગમરચું
  5. 2 નંગડુંગળી
  6. 2 ચમચીલિલી ચટણી
  7. 2 ચમચીસોસ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1 ચપટીહળદર
  10. 1 નંગદાડમ ના દાણા
  11. 1 ચમચીમરચું
  12. 1 ચમચીધાણાજીરું
  13. કોથમીરક
  14. 1 ચમચીતેલ
  15. 25 ગ્રામચવાણુ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    મરચાં, ટામેટા ડુંગળી બારીક સમારી લેવા.મમરા વઘાર કરી લેવો. 1ચમચી તેલ મૂકી તેલ આવે એટલે હળદર મીઠું ને મમરા નાખી ને ફેરવી ને કાઢી લેવા.

  2. 2

    દાડમ ફોલી દાણા કાઢીલ લેવા.

  3. 3

    ભેળ માટે ની બધી સામગ્રી ત્યાર કરી લેવી.

  4. 4

    મમરા ને એક બાઉલ માં લઇ ને તેમાં મરચા ટામેટા ડુંગળી નું સમારેલું નાખવું. દાડમ કોથમીર નાખવા

  5. 5

    હવે તેમાં સેવ,ચવાણુ, મરચું,ધાણાજીરું, સોસ,ચટણી બધું નાખવું. ઝીણી સેવ દાડમ ના દાણા ને કોથમીર થોડા રાખવા સર્વ કરવા સમયે ઉપર નાંખવા

  6. 6

    હવે બધું મિક્સ સરખી રીતે કરી લો.હવે સર્વિંગ પ્લેટ માં ભેળ લઈ તેમાં માથે સેવ, દાડમ ને કોથમીર ગાર્નિશ કરી ભેળ પીરસો.

  7. 7

    લો ઝટપટ ભેળ ફટાફટ બની જાય છેન સ્વાડિસ્ટ પણ લાગે છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Namrataba parmar
Namrataba parmar @namrataba
પર

Similar Recipes