ચાઇનીઝ ભેળ (Chienese Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેનમાં બટર મૂકી તેમાં સમારેલાં કેપ્સિકમ, કોબીજ સાંતળી લેવા
- 2
- 3
સતળાયેલા શાકભાજી માં શેઝવાન સોસ, ટામેટાં સોસ મિક્સ કરવું, હવે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરવું,
- 4
આ સોસ વાળા વેજીટેબલ માં તળેલા નુડલ્સ નાખી મિક્સ કરી લો હવે આપણી ટેસ્ટી ચાયનીઝ ભેળ તૈયાર હવે એને ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચાઇનીઝ ભેળ (Chinese bhel recipe in Gujarati)
#GA4#WEK14#CABBAGEઆ ભેળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kala Ramoliya -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9બાળકોને આજે કાંઈક નવું ખાવાનું મન થયું તો શું બનાવીશું???બાળકો ના ફેવરેટ નુડલ્સ સાથે રંગબેરંગી મિક્સ શાકભાજીને મિક્સ કરી સોસથી સજાવી લીલી ડુંગળી થી ડેકોરેટ કરી બહારના જેવી જ ટેસ્ટી અને ચટપટી ચાઈનીઝ ભેળ બનાવી... Ranjan Kacha -
ચાઈનીઝ ભેળ (Chinese bhel Recipe in Gujarati)
#GA4#Week26અહીં હું ચાઈનીઝ ભેળ ની બહુ સરસ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો. અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
-
-
સેઝવાન ચાઇનીઝ ભેળ (Schezwan Chinese Bhel Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #streetfood #WCR #chinesebhel #bhel Bela Doshi -
-
-
-
-
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#week9 ચાઈનીઝ ભેળ એક ઇન્ડીયન સ્ટ્રીટ ફૂડ છે. ચાઈનીઝ ભેળ ફ્રાઇડ નુડલ્સમાં ચાઈનીઝ સોસ અને વેજિટેબલ્સ ઉમેરી બનાવવામાં આવે છે. આ વાનગીમાં ચાઇનીઝ સોસ વાપરવાથી ચાઇનીઝ ફ્લેવર સરસ આવે છે. નાના-મોટા સૌને આ ચાઈનીઝ ભેળનો સ્વાદ પસંદ આવે છે. Asmita Rupani -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#week9#RC2#whitereceipe#weekendreceipe Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
-
-
ચાઈનીઝ ભેળ વિધાઉટ ઓનિયન-ગાર્લિક
ભેળ કોને ના ભાવતી હોય ચાટ પસંદ કરનાર લોકોને ચાટ ખાવા કંઈક નવું જ જોઈએ આજે હું તમને ચાઈનીઝ ભેળ બનાવવાની રેસીપી જણાવીશ આ અલગ ચાઈનીઝ ભેળ માં તળેલા નુડલ્સ બનાવીને રંગબેરંગી વેજિટેબલ્સ મિક્સ કરી અને અલગ-અલગ સોસ નાખીને ચટપટી બનાવવામાં આવે છે#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૭ Sonal Shah -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#WEEK9 ચાઇનીઝ રેસિપી મા આ ભેળ બાળકો ની ફેવરિટ હોય છે.જે સ્વાદ મા થોડી મીઠી ,થોડી ક્રિસ્પી હોય છે.આમાં નૂડલ્સ તળેલા હોય છે જે ભેળ ને ક્રિસ્પી બનાવે છે એટલે જ તે એટલી ટેસ્ટી લાગે છે. Vaishali Vora -
-
ચાઈનીઝ ભેળ (chinese bhel recipe in Gujarati)
#GA4 #Week2 આ ભેળ જેમાં નુડલ્સ ને બાફીને ફ્રાય કરવામાં આવે છે. તેમાં અલગ અલગ પ્રકાર ના સોસ નાખી ને ખૂબ જ ટેસ્ટી બનાવવાં આવે છે. જે ક્રન્ચી ખાવા ની ખૂબજ મજા આવે છે. તીખી તમતમતી ઘર માં દરેક ની ફરમાઇશ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. Bina Mithani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14724667
ટિપ્પણીઓ (2)