ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810

ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ પેકેટ નુડલ્સ
  2. સ્વાદ પ્રમાણેમીઠું
  3. ૧/૨ ટેબલ સ્પૂનતેલ
  4. ૧ કપસમારેલા ગાજર કોબીજ કેપ્સીકમ
  5. ૨ ટેબલ સ્પૂનસેઝવાન સોસ
  6. ૧ ટેબલ સ્પૂનકેચપ
  7. ૬-૭ નંગમંચુરિયન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ નુડલ્સ માં પાણી ઉમેરી મીઠું ઉમેરી અને તેલ ઉમેરી બાફી લો.

  2. 2

    બફાઈ જાય એટલે તેના પર ઠંડું પાણી ઉમેરી સુકાવા દો. હવે એક વાસણમાં તેલ લઈ તેમાં નૂડલ્સ ને તળી લો. તેમાં તળેલા મનચુરીયન ઉમેરો.

  3. 3

    હવે એક વાસણમાં તેલ લઈને તેમાં ગાજર કોબીજ અને કેપ્સીકમ ઉમેરી તેમજ સેઝવાન સોસ ઉમેરી કેચપ ઉમેરી મીઠું ઉમેરી મિક્સ કરો.૫ મિનિટ ચડવા દો.

  4. 4

    તૈયાર થયેલ ગ્રેવીને નુડલ્સ ની અંદર ઉમેરો. મિક્સ કરો તૈયાર છે ચાઈનીઝ ભેળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810
પર

Similar Recipes