ચોકલેટ સિઝલિંગ બ્રાઉની (Chocolate Sizzling Brownie Recipe In Gujarati)

ચોકલેટ સિઝલિંગ બ્રાઉની (Chocolate Sizzling Brownie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ ઉપર એક તવી મૂકવી. તેના ઉપર એક બ્રાઉન બ્રેડ મૂકો. ગેસ ધીમો રાખો. બટર નાંખી અને ધીમા તાપે છે શેકવું.
- 2
બ્રેડ ને બટર લગાવીને અધકચરા શેકી લેવા. તવી પરથી ઉતારી લેવા
- 3
હવે એ ગરમ તવી પર એક બ્રેડ મૂકો ગેસ ધીમો કરવો. આજુ બાજુ બટર લગાવી શેકવા દેવો તેની ઉપર ડેરી મિલ્ક મોકવી. ત્યારબાદ બીજો બ્રેડ મૂકવો ચોકલેટ મૂકવી. પાછો બ્રેડ મૂકવો. અને ધીમે તાપે શેકવો એક બાજુ શેકાઈ જાય એટલે ધીમેરહીને પલટાવીને બટર નાખી શેકી લેવું.
- 4
બંને બાજુ શેકાઈ જાય એટલે તેને એક પ્લેટમાં મૂકી દેવો. ત્યારબાદ એકવાટકામાં ગરમ પાણી કરવું. ત્યારબાદ તેની અંદર એક કાચનો વાટકો મૂકવો તેની અંદર ડાર્ક ચોકલેટ ના ટુકડા કરીને મુકવા ગરમ પાણીના લીધે તે પીગળવા મળશે અને લિકવિડ તૈયાર થઈ જશે.
- 5
તૈયાર કરેલી બ્રાઉની એક ડીશમાં મૂકવી. એના ઉપર આપણે તૈયાર કરેલું ડાર્ક ચોકલેટ નું લિક્વિડ રેડવું. ડેકોરેશન કરવું અને જો તમારી પાસે આઈસ્ક્રીમ હોય તો આઈસ્ક્રીમ મૂકીને પણ એના ઉપર ડેકોરેશન કરી શકો છો. ગરમ ગરમ બ્રાઉની તૈયાર છે કટ કરી ખાવાની મજા માણી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સિઝલિંગ ચોકલેટ બ્રાઉની (Sizzling Chocolate Brownie Recipe In Gujarati
#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટ માં વિવિધ કોર્સ ખાધા પછી હવે ડીઝર્ત નો ટાઇમ થાય છે. આપણે મોટે ભાગે આઈસ્ક્રીમ, ગુલાબજાંબુ, ખીર,વિવિધ હલવા j ખાતા હોઈએ છીએ.પણ યંગ જનરેશન નું પ્રિય ડીઝર્ટ પૂછો તો બધા હોટ સીઝલિંગ ચોકલેટ બ્રાઉની j જ હસે. શિયાળા માં તો ફક્ત રાતે સિઝલીંગ બ્રાઉની ખાવા જતા ઘણા યંગ જનરેશનને મે જોયા છે.તો આજે આપણે અહી પણ એનો સ્વાદ માણી શું. Kunti Naik -
-
સિઝલિંગ ચોકલેટ બ્રાઉની (Sizzling Chocolate Brownie Recipe In Gujarati)
આ મારા ઘરે ડેઝર્ટ માં બને છે આ મારા ઘરે મારા કિડ્સ માટે બને છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
ઓરીઓ ચોકલેટ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ(Oreo Chocolate Brownie With Ice-cream Recipe In Gujarati)
#GA4#Week2#browni Bindiya Shah -
-
-
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
ચોકલેટ મગ બ્રાઉની#GA4#Week16#Brownie Mudra Smeet Mankad -
વોલન્ટ ચોકલેટ બ્રાઉની (Walnut Chocolate Brownie Recipe in Gujarati)
#Walnut‘સૂકો મેવો’ થી સંબોધાતા દરેક ડ્રાયફ્રૂટ્સ ખાવામાં સ્વાદિષ્ટ અને આરોગ્ય માટે ગુણકારી છે.સૂકામેવામાં તેના વિશિષ્ટ આકાર અને સ્વાદને લઈને અખરોટ ખૂબ પ્રચલિત છે. અરબસ્તાનમાં વધુ ઉગતા અખરોટ વર્તમાન સમયમાં ઉત્તર ભારત, હિમાચલ અને કાશ્મીરમાં વધુ ઉગે છે. અખરોટ માં ન્યુટ્રીશનલ વેલ્યુ વધારે હોવાથી શરીરનું પોષણ કરી બળ વધારવામાં મદદ કરે છે.અખરોટના સેવનથી હૃદય સ્વસ્થ રહે છે. અખરોટમાં વધુ પ્રમાણમાં ઓમેગા-3 ફેટી એસીડ મળી આવે છે, જે મનુષ્ય હૃદયને તંદુરસ્ત રાખવામાં ઉપયોગી છે. Vandana Darji -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#GA4#Week16બ્રાઉની નાના મોટા સૌને ભાવે છે.અને એમાં પણ ચોકલેટ બ્રાઉની તો બાળકો ને ખૂબ ભાવે છે.આ બ્રાઉની આઈસ્ક્રીમ સાથે અને આઈસ્ક્રીમ વગર પણ ખાવાની મજા આવે છે. Dimple prajapati -
-
-
-
-
-
-
ચોકલેટ બ્રાઉની(chocolate Brownie recipe in Gujarati)
#goldenapron3#વીક 24#બ્રાઉનીઆ બ્રાઉની બહુ જ સરળ છે બનાવા. Krupa savla -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)