પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

Nehal Patel
Nehal Patel @nehal_10

પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/2કલાક
6 સર્વિંગ્સ
  1. 1 વાટકીદેશી ચણા
  2. 2 - 3 નંગ બાફેલા બટેકા
  3. 1 કપધાણા લીલા
  4. 1 કપલીલો ફૂદીનો
  5. 1આદું નો કટકો
  6. 1 ચમચીસંચર
  7. 1 ચમચીજીરુ પાઉડર
  8. 2 ચમચીગોળ
  9. 2લીંબૂ
  10. 3 ગ્લાસઠંડીપાની
  11. 3/4લીલાં મરચાં
  12. 1પેકેટ પૂરી

રાંધવાની સૂચનાઓ

1/2કલાક
  1. 1

    ચણા 4 કલાક પલાળી બાફિલો,બટેકા બફિલો

  2. 2

    બટેકા ચૂરો કારી ચણા ને સંચર ઉમેરી મિક્સ કરો

  3. 3

    ધન,ફુદીનો,આદું, મરચા,સંચર બરફ ના પીસ નાખીમિક્સર માં ક્રશ કરો

  4. 4

    લીંબુ ઉમેરી પાણી ઉમેરી મિક્સ કરો

  5. 5

    પાણી જોઈતા પ્રમાણે ઉમેરવું

  6. 6

    સર્વ કરો પૂરી સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Patel
Nehal Patel @nehal_10
પર

Similar Recipes