ચીઝ વેજ સેન્ડવીચ(Cheese Veg Sandwich Recipe In Gujarati)

Kunjal Raythatha
Kunjal Raythatha @cook_26325293

ચીઝ વેજ સેન્ડવીચ(Cheese Veg Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 વ્યક્તિ
  1. 2બટાકા
  2. 1ગાજર
  3. 3ટામેટાં
  4. 1કેપ્સીકમ
  5. 2ડુંગળી
  6. 1બીટ
  7. 2કાકડી
  8. 1બ્રેડ નું પેકેટ
  9. 1બટર
  10. 1ચીઝ નો લાટો
  11. 1 વાટકીટામેટાં કેચઅપ
  12. 1/2 વાટકીગ્રીન ચટણી
  13. 1 ચમચીચાટ મસાલો
  14. 1/4 ચમચીતીખા મસાલો

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લઈ અને પહેલા બ્રેડ ઉપર બટર લગાડો.

  2. 2

    ત્યારબાદ બ્રેડ ની એક સ્લાઇસ ઉપર ગ્રીન ચટણી લગાવી અને તેમાં સમારેલા ટામેટાં, કાકડી મુકો.

  3. 3

    ત્યારબાદ બીજી બ્રેડની સ્લાઈસ પર કેચપ લગાવી અને તેમાં બટાકા, કેપ્સીકમ, ગાજર, ડુંગળી, અને તેમાં બ્લેક પૅપ્રિકા અને ચાટ મસાલો નાખો.

  4. 4

    ત્યાર પછી તેમાં ચીઝ નાખો. ત્રીજી બ્રેડની સ્લાઈસ પર બટર લગાવી અને બીજી બ્રેડ ઉપર ઉલટી કરી અને મુકો.

  5. 5

    ત્યારબાદ પીસીસ કરી અને કેચપ, ચીઝ લગાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kunjal Raythatha
Kunjal Raythatha @cook_26325293
પર

ટિપ્પણીઓ

Similar Recipes