ઘટકો

  1. 1બાઉલ ફરાળી ચેવડો
  2. 1 નંગદાડમ
  3. લીલી ચટણી જરૂર મુજબ
  4. ખજૂર આમલીની ચટણી જરૂર મુજબ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 ચમચી મરચું પાઉડર
  7. તળેલા શીંગદાણા
  8. લીલી દ્રાક્ષ
  9. ૨ નંગબાફેલા બટાકા
  10. સમારેલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ૨ નંગ બાફેલા બટાકા લઈ તેમાં મરચું પાઉડર,મીઠું સ્વાદ અનુસાર અને સમારેલા ધાણા ઉમેરી મિક્સ કરો.

  2. 2

    એક બાઉલમાં ફરાળી ચેવડો લઈ તેમાં બટેટાનો માવો ઉમેરી લીલી ચટણી ઉમેરી મિક્સ કરો.

  3. 3

    પછી તેમાં ખજૂર આમલીની ચટણી ઉમેરો. બધું મિક્સ કરી એક પ્લેટમાં કાઢી લો.

  4. 4

    પછી તેમાં તળેલા શીંગદાણા ઉમેરો. પછી તેને દાડમ, લીલી દ્રાક્ષ અને સમારેલા ધાણા વડે ગાર્નિશ કરો. તો તૈયાર છે ફરાળી ભેળ.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Diya Vithalani
Diya Vithalani @cook_26132285
પર

Similar Recipes