મસાલા બ્રેડ બાઈટ્સ (Masala Bread Bites Recipe in Gujarati)

payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
અમદાવાદ

મસાલા બ્રેડ બાઈટ્સ (Masala Bread Bites Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૨ વ્યક્તિ
  1. સ્લાઈસ બ્રેડ
  2. ૧/૨ કપભાજી
  3. ૧ ટેબલ સ્પૂનચીઝ
  4. ૧ ટેબલ સ્પૂનઝીણી સમારેલી કોથમીર
  5. ૧ ટેબલ સ્પૂનબટર

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ લગાવી ને બ્રેડ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો અને તેને કાપી લો

  2. 2

    હવે એક પેનમાં બટર લો અને તેમા ભાજી ઉમેરો. અને ગરમ થવા દો

  3. 3

    હવે તેમાં બ્રેડ ના ટુકડા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. અને તેમાં કોથમીર ઉમેરો.

  4. 4

    હવે તેમાં ચીઝ છીણી ને ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

  5. 5

    હવે આ મસાલા બ્રેડ બાઈટ્સ ને ગરમા ગરમ ચીઝ નાંખીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
પર
અમદાવાદ
I love cooking. I m pharmacist by profession nd homebaker by passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes