આલુ પરોઠા (Alu Paratha recipe in Gujarati)

Mamta Khatsuriya
Mamta Khatsuriya @cook_26467050
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક 40 મીનીટ
5 સર્વિંગ્સ
  1. 500 ગ્રામબટાકા
  2. 500 ગ્રામઘઉંનો લોટ
  3. 1ચમચો મોણ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 વાટકીતેલ
  6. 2 ટીસ્પૂનમરચું
  7. 1 ટીસ્પૂનધાણાજીરું
  8. સંચળ અને મીઠું અને આમચૂર સ્વાદ અનુસાર નાખો
  9. કોથમીર ફુદીનો લીલા મરચા એક ગ્લાસ પાણી લોટ બાંધવા માટે

રાંધવાની સૂચનાઓ

1 કલાક 40 મીનીટ
  1. 1

    સો પ્રથમ બટેટાને બાફવા મૂકવા ના

  2. 2

    બટાકા બફાઈ ગયા બાદ તેને છોલીને છુંદીને મસાલો બનાવવાનો

  3. 3

    પછી લોટ બાંધવા નો ઘડીક વાર લોટ ને પરળવા દેવાનું

  4. 4

    1 રોટલીનો ગોણુ લેવાનું અને એની રોટલી વણવા ની પછી તેની અંદર બટેટાનો માવો ભરીને વણી નાખવાની

  5. 5

    પછી તેને લોઢી ની ઉપર શેકવા મુકવાની એક્સાઈટ થઈ જાય એટલે બીજી સાઇટ 2 સાઇડ ઉપર તેલ લગાડી તૈયાર થઈ ગયું તેથી આપણું આલુ પરોઠા ત્યાર થય ગયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Khatsuriya
Mamta Khatsuriya @cook_26467050
પર

Similar Recipes