દાળ બાટી અપ્પમ પેન માં

Krishna Joshi
Krishna Joshi @krinal1982
Kevadiya Colony

આ રેસિપી મને cookpad ના fb group માં લાઇવ કરી શીખવાડવાનો મોકો મળ્યો હતો.હું એની રિસિપી રજૂ કરી રહી છું

દાળ બાટી અપ્પમ પેન માં

આ રેસિપી મને cookpad ના fb group માં લાઇવ કરી શીખવાડવાનો મોકો મળ્યો હતો.હું એની રિસિપી રજૂ કરી રહી છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
3 લોકો
  1. બાટી
  2. 2.5 કપઘઉં નો જાડો લોટ
  3. 4ટેબલસ્પૂન
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 1 ચમચીઅજમો
  6. પાણી
  7. ઘી
  8. અપ્પમ પેન
  9. દાળ
  10. 1/3 કપમગ ની દાળ
  11. 1/3 કપતુવેર ની દાળ
  12. 1/4 કપઅડદ ની દાળ
  13. 1/8 કપચણા ની દાળ
  14. 2ડુંગળી
  15. 1મોટું ટામેટું
  16. 1 ચમચીલસણની પેસ્ટ
  17. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  18. જીરું
  19. તમાલપત્ર
  20. 1આખું લાલ મરચું
  21. ચપટીહિંગ
  22. 1 ચમચીધાણાજીરૂ
  23. ચપટીહળદર
  24. 1 ચમચીગરમ મસાલો
  25. 1લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    લોટ માં તેલ ઉમેરી તેમાં મીઠું અને અજમો નાખી ભાખરી જેવો લોટ બાંધી દો

  2. 2

    તેના લુવા વાળી તેને અપમ પેન માં ઘી મૂકી શેકી કો

  3. 3

    બધી દાળ ને ધોઈ ને બાફી લો

  4. 4

    એક પેન માં તેલ મૂકી જીરું હિંગ અને આખા લાલ મરચાં નો વઘાર કરો અને લસણ ઉમેરો પછી ડુંગળી ઉમેરો ત્યારબાદ ડુંગળી સંતલાઈ ગયા,આદુ મરચા ની પેસ્ટ પછી ટામેટું ઉમેરો અને મીઠું નાખો જેથી ટામેટા મેશ થઈ જાય

  5. 5

    હવે થોડું પાણી ઉમેરી તેમાં દાળ ઉમેરો 10 મિનિટ ઉકાળો છેલ્લે તેમાં કોથમીર અને લીંબુ પાણી ઉમેરો

  6. 6

    દાળ બાટી તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Joshi
Krishna Joshi @krinal1982
પર
Kevadiya Colony

ટિપ્પણીઓ (11)

jigna mer
jigna mer @jignamer1989
Nice recipe you shared in fb
That also in appam pan

Similar Recipes