ઉપમા(Upma Recipe In Gujarati)

vijya kanani
vijya kanani @viju123

ઉપમા(Upma Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીરવો
  2. 1ગાજર ઝીણુ સમારેલુ
  3. 1કાન્દા સમારીને
  4. 1લિલુ મરચુ સમારેલુ
  5. 2 ચમચીમગફળી ના બી
  6. 1ટામેટુ
  7. 1નાનો ટુકડો આદુ
  8. મીઠા લિમડા ના પાન
  9. સ્વાદ મુજબ મિઠુ
  10. 3 ચમચીતેલ
  11. ચપટીરાઈ
  12. ચપટીજીરૂ
  13. ચપટીહિન્ગ
  14. 1/2 ચમચીમરચા પાઉડર
  15. 1લિમ્બુ નો રસ
  16. કોથમિર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    1ચમચી તેલ ગરમ મુકી રવો શેકી લેવો.
    કડાઈ મા 2 ચમચી તેલ મુકિ રાઈ જીરુ હિંગ મીઠા લીમડાના પાન થી વઘાર કરવો તેમાં બી એડ કરી મિક્સ કરવું

  2. 2

    આદુ મરચાં ડ ડુંગળી ગાજર ટામેટાં એડ કરી બધા મસાલા કરવા મિક્સ કરી 3 થી ૪ મિનિટ સાંતળવા દેવું તેમાં 2 વાટકી પાણી ઉમેરી મિક્સ કરવું

  3. 3

    પાણી ઉકડી જાય ત્યારબાદ શેકેલો રો ઉમેરી મિક્સ કરવું 3 થી પાંચ મિનિટ ચડવા દેવું

  4. 4

    તેમાં કોથમીર ઉમેરી સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરવું રેડી છે ટેસ્ટી ઉપમા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
vijya kanani
vijya kanani @viju123
પર

Similar Recipes