સરપ્રાઇજિંગ પરાઠા (Surprising Paratha Recipe In Gujarati)

Smit Komal Shah @cook_17757824
આ રેસીપી પેહલી વાર બનાવી છે મારા દીકરાને પરોઠા બહુજ ભાવે છે એટલે આજે મે એને થોડા ફેરફાર કરીને એના માટે લંચબોકસ મા surprising પરાઠા પેક કરીયા
સરપ્રાઇજિંગ પરાઠા (Surprising Paratha Recipe In Gujarati)
આ રેસીપી પેહલી વાર બનાવી છે મારા દીકરાને પરોઠા બહુજ ભાવે છે એટલે આજે મે એને થોડા ફેરફાર કરીને એના માટે લંચબોકસ મા surprising પરાઠા પેક કરીયા
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ મા તેલ, મીઠું નાખીને લોટ બાંધી દેવાનો અને તેના ઉપર ઘી લગાવી ને મસળવુ પછી થોડી ક વાર ઢાંકી દેવુ. (નરમ લોટ બાઘવુ) પૂરી લઈ ને એનુ ભુકો કરવુ પછી એક લોવુ લઇ ને રોટલી વણવાની પછી એના ઉપર ઘી લગાવી ને કોર લોટ ભભરવાનુ પછી પૂરી નુ ચોરો નાખવુ અને પરાઠા વણી લેવાના લોઢી ઉપર બને બાજો ગુલાબી શેકી લેવુ ગરમ સાવ કરવુ અથવા પેક કરીલેવુ
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તવા ચીની પરાઠા (Tawa Chini Paratha Recipe In Gujarati)
કુક પેડ મેમ્બર શિપ્રા જી ની Recipe ફોલો કરીને પેહલી વાર બનાવ્યા.ખૂબ ટેસ્ટી બન્યા હતા. Anupa Prajapati -
ડોનટ 🍩(donuts recipe in gujarati)
#મોમડોનેટ મારા દીકરાને ખૂબ ભાવે છે એટલે એના માટે મોમ વિક મા મે બનાવ્યા Pooja Jaymin Naik -
પરાઠા (paratha recipe in Gujarati)
#રોટીસ. આજે મે મારા સન માટે આવી રીતે પરાઠા બનાવ્યા તો તેને તો મજા પડી ગઈ. Krishna Hiral Bodar -
સ્વીટ આલુ પરાઠા(sweet Aloo paratha recipe in in Gujarati)
#આલુ આ આલુ પરાઠા મારા ફેવરિટ છે, મારી મમ્મી મારા માટે બનાવતી.. Radhika Nirav Trivedi -
-
જીરા પરાઠા (Jeera Paratha Recipe In Gujarati)
#AM4 મારા ઘર માં રેગ્યુલર નાશતા માટે અથવા ડીનર માટે આ જીરા પરોઠા જ બનાવાઇ છે... Krishna Kholiya -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4#Cookpadindia#Cookpad_Gujaratiઅહી મે ધઉં ના લોટ ના લચ્છા પરાઠા બનાવ્યા છે જે હેલ્થી અને ખાવા માં ટેસ્ટી છે અને આ પરાઠા થોડા અલગ રીતે બનાવવા માં આવે છે.એક વાર તમે જરૂર ટ્રાય કરી મેને cooksnap કરજો. Payal Sachanandani (payal's kitchen) -
મિક્સ વેજ ચીઝ પરાઠા (Mix Veg Cheese Paratha recipe in Gujarati)
#સુપરશેફ2_પોસ્ટ_3#ફ્લોર્સ_લોટ#week2#goldenapproan3 આ પરાઠા ખાવા મા એકદુમ ચીઝી અને નરમ છે. આ પરાઠા મારા બાળકો ના ખુબ જે ફેવરિટ છે કારણ કે આ પરાઠા મા મે મોઝેરેલા ચીઝ અને પ્રોસેસ્ડ ચીઝ એડ કરેલુ છે. બીજુ ઇ કે મે આમા થોડો પિઝા ના સ્વાદ આવે એ માટે આ પરાઠા મા પિઝા સિઝલિંગ, રેડ ચિલી ફલેક્સ અને બ્લેક ઓલિવ એડ કરિયુ છે. જે મારા બાળકો ને ખુબ જ ભાવે છે. જ્યારે પણ પરાઠા નુ નામ આવે એટલે મારા બાળકો આ ચીઝ પરાઠા ની જ ડિમાન્ડ કરે. Daxa Parmar -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)
મે જે ચીઝ અલૂ પરાઠા બનાવવા છે તે સવારે નાસ્તા માં અને નાના બાળકો ને ટિફિન માં પણ પેક કરીને આપી સકી.#GA4#Week 16. Brinda Padia -
#પંજાબી ભીંડી (punjabi bhindi recipe in gujrati)
#મોમ મારા દીકરાને આ સબ્જી બહુજ ભાવે છે Marthak Jolly -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસીપી... આલુ પરાઠા ....કોને કોને બહુ ભાવે..મારા ફેમીલી મા બધા ને બહુ ભાવે છે. અત્યારે આ વરસાદ ના વાતાવરણ મા ગરમાગરમ આલુ પરાઠા બનાવ્યા છે Jayshree Soni -
પંજાબી પરપલ ગોબી પરાઠા
#GA4#week1ઓર્ગેનીક ફૂડ ફેસ્ટિવલ માં થી પરપલ ફુલાવર લાવી ,તેના કલરફુલ પરાઠા બનાવ્યા છે. satnamkaur khanuja -
સ્પીનચ ગાર્લિક પરાઠા (Spinach Garlic Paratha Recipe In Gujarati)
સ્પીનચ ગાર્લિક પરાઠાકોઈ પણ ટાઈપ ની ભાજી માથી થેપલા પરોઠા બનાવી શકાય છે . તો આજે મે સ્પીનચ ગાર્લિક પેસ્ટ નાખી ને પરોઠા બનાવ્યા. Sonal Modha -
પાલક પરાઠા (Palak paratha recipe in Gujarati)
પાલક માં આયૅન, પુષ્કળ પ્રમાણમાં હોય છે.. પાલક ખાવા માટે બાળકો તૈયાર નથી હોતા.. એટલે આ રીતે પરોઠા બનાવી એ તો.. હોંશે હોંશે ખાય..મારો ચાર વર્ષ નો ભાણેજ છે..એના માટે આજે મેં.. સ્પેશિયલ બનાવ્યા છે Sunita Vaghela -
કોન પરાઠા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #કોનપરાઠા #જુલાઈ #સુપરશેફ3કોણ પરાઠા સ્વાદ મા ખૂબ જ ટેસ્ટી લાગે છે Shilpa's kitchen Recipes -
સ્ટફ્ડ પાલક પરાઠા (Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ-6પાલક પરાઠા અને પાલક પૂરી તો ઘણી વાર બનાવું પણ આજે પનીર સ્ટફ કરીને ત્રિકોણ અને ચોરસ પરાઠા બનાવ્યાં છે. Dr. Pushpa Dixit -
-
ત્રિકોણ પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)
#CWT#કુક વિથ તવાપરાઠા તો બનાવું પરંતુ આજે ત્રિકોણ પરાઠા બનાવ્યા. જેને વણવાનું કામ પતિદેવને સોંપ્યું. તેઓ ખૂબ સરસ બનાવે. મારા થી ગોળ જ થઈ જાય. ઘણી વાર તેમની મદદ લઉ હવે તો તેઓત્રિકોણ પરાઠા બનાવવામાં expert થઈ ગયા છે 😆😄 Dr. Pushpa Dixit -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#cookpad#healthyparathaઆ પરાઠા ખૂબજ હેલ્થી છે અને ખાવા મા પન ખૂબજ ટેસ્ટી લાગે છે. Nikita Thakkar -
પાપડ - સેવ સ્ટફ પરાઠા (Papad Sev Stuffed Paratha Recipe In Gujarati)
#GA4 #Week23આ પરાઠા ને ઝટપટ સ્ટફ પરાઠા પણ કહેવાય છે. જયારે કોઈ વાનગી ની તૈયારી ના હોય છતાં પણ કઈ ટેસ્ટી અને ચટપટુ ખાવું હોય ત્યારે આ બનાવી દેવાય અને નાસ્તા માં અને લંચ કે ડિનર કોઈપણ ટાઈમ એ ખાઈ શકાય છે . Maitry shah -
-
કોબીજ ના મુઠીયા
@zaikalogyVaibhavi bhogvala જી ની Recipe ફોલો કરીને પેહલી વાર બનાવ્યા.ખૂબ સરસ બન્યા હતા. Anupa Prajapati -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
#AM4આજે મે ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા છે,આ પરાઠા ટેસ્ટમા ખુબ જ સરસ લાગે છે,તમે દહીં સાથે ખાવ તો ખુબ જ સરસ લાગે છે અને આ પરાઠા નાસ્તા મા લઈ શકાય છે અને સાંજે જમવામાં પણ લઈ શકાય છે તો તમે પણ આ રીતે જરુર 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
ફલાવર ના બટરી સ્ટફ પરાઠા(ફુલ ગોભી ના બટરી પરાઠા)(Cauliflower Buttery Stuffed Paratha Recipe in Gujar
#VR#MBR8#cookpad Gujarati#cookpad indiaપરાઠા તો પ્રાય સભી રાજયો મા બનાવાય છે પરન્તુ પંજાબ ની સ્પેશીયલ રેસીપી છે વિન્ટર મા મળતા લીલી શાકભાજી ના ઉપયોગ કરી જાત જાત ના પરાઠા બને છે સ્ટફ પરાઠા ની વિવિધતા મા મે ફુલેવર ને સ્ટફ કરી ને પરાઠા બનાયા છે.. Saroj Shah -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
મસાલા લચ્છા પરાઠા#પરાઠા #મસાલા_લચ્છા_પરાઠા#સ્વાદિષ્ટ_પરાઠા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPureVegTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
પાપડ પરાઠા વિથ યોગર્ટ (Papad Paratha with yogurt Recipe In Gujarati)
#GA4#week1#paratha#yogurtઆમ તો પરાઠા ની વાત આવે એટલે આપણે બધા હંમેશાં મસાલા પરાઠા અથવા તો આલુ પરોઠા ને યાદ કરીએ પણ આજે મે એક સરસ મજાના ચટપટા પાપડ ના પરોઠા બનાવ્યા છે. Payal Patel -
-
ચીઝ પરાઠા(Cheese Paratha recipe in gujarati)
#GA4#Week10😋😋ચીઝ પરાઠા ખુબજ ટેસ્ટી બને છે અને ખુબજ થોડી વસ્તુઓ થી ફટાફટ બની જાય છે.મારા છોકરાંઓ ને તો ચીઝ પરાઠા ખુબજ ભાવે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો .....🤗🤗🤗 Rinku Rathod -
પડ વાલા રોલ પરાઠા
#MBR4Week 4cookpad Gujaratiપરાઠા મા ઘણી બધી વિવિધતા જોવા મળે છે ઠંડી ની ઋતુ હોય અને ગરમાગરમ પરાઠા ખાવાની મજા આવી જાય છે મે અનેક લેયર વાલા સોફટ અને ક્રિસ્પી પરાઠા બનાયા છે લંચ ,ડીનર ,બ્રેકફાસ્ટ મા બનાવી શકાય Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14752788
ટિપ્પણીઓ (2)