આલુ પરાઠા(Aloo PAratha Recipe In Gujarati)

Chetna Jodhani
Chetna Jodhani @cook_26478004

#GA4 #Week1
# paratha

શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપઘઉંનો લોટ
  2. 3 ચમચીતેલ
  3. 1/2 ચમચીમીઠું
  4. સ્ટફિંગ માટે:---
  5. 250 ગ્રામબટાકા
  6. 1 ચમચીમીઠું
  7. 1/2 ચમચીતલ
  8. 1/2 ચમચીવરિયાળી
  9. 3 ચમચીખાંડ
  10. 1 ચમચીઆમચૂર પાઉડર
  11. 1/2 ચમચીગરમ મસાલો
  12. 1 ચમચીધાણાજીરૂ
  13. સમારેલા લીલા મરચાં અને કોથમીર
  14. શેલો ફ્રાય માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    લોટમાં મીઠું તથા તેલ નાખી લોટ ને નરમ બાંધી લેવું

  2. 2

    સ્ટફિંગ માટે બાફેલા બટાકા લાઈવ એમાં બધો મસાલો નાખી મેશ કરી લેવું.

  3. 3

    લોટ નું પરોઠું વણી એમાં સ્ટફિંગ ભરી પરોઠું વાણી લેવું.

  4. 4

    ગેસ ઉપર લોઢી મૂકી લોઢી ગરમ થાય એટલે પરોઠાને બંને બાજુ તેલ મૂકી અને ચોડવી લેવું

  5. 5

    પરોઠા તૈયાર થાય એટલે ગરમ ગરમ પરોઠા દહીં સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chetna Jodhani
Chetna Jodhani @cook_26478004
પર

Similar Recipes