ઉત્તપા (Uttapa Recipe In Gujarati)

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777

#GA4
#Week1
સાઉથ ની વાનગી ને પચવા માં હલકી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 સર્વિંગ્સ
  1. ૫૦૦ ગ્રામ સોજી
  2. મીઠુ સ્વાદ અનુસાર
  3. ૭૦૦ ગ્રામ મોરી છાસ કે દહીં
  4. ૨૫૦ ગ્રામ કેપ્સિકમ મરચાં
  5. ૩૦૦ ગ્રામ ટામેટા
  6. ૩૦૦ ગ્રામ ડુંગળી
  7. આદું મરચા લસણ ની પેસ્ટ
  8. વઘાર માટે તેલ, જીરૂ, હીંગ ને ચપટી હળદર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સોજી માં મીઠું ને છાસ ઉમેરી ખીરૂ તૈયાર કરો

  2. 2

    બધા શાકભાજી ને ઝીણા કટ કરિલો

  3. 3

    તેલ, હિંગ અને જીરૂ નો વઘાર મૂકી કટ કરેલું શક સાંતળી લો

  4. 4

    હવે તેને ઠંડુ થવા દો, તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી ખીરામાં વઘારેલી સબ્જી ઉમેરી દો, પછી તવો ગરમ કરી તેના ઉપર ખીરૂ પાથરો, તેની ફરતે તેલ લગાવો, પછી તેને થોડી વારમાં બિજી બાજુ ફેરવી ને પણ સેકો.

  5. 5

    આને બીજી રીતે પણ બનાવી સકાય છે.
    ખીરૂ ને વઘારેલી સબ્જી અલગ રાખો.
    પેલા તવા પર ખીરૂ પાથરો
    ને પછી ઉપરથી ખીરા પર સબ્જી સજાવો અને એને બંને બાજુ થી સારી રીતે સેકવા દો

  6. 6

    તૈયાર ડીશ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jignasha JaiminBhai Shah
પર

Similar Recipes