દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)

Archana Shah
Archana Shah @cook_18585554

દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 mins
2 servings
  1. 1/2 કપ છીણેલી દૂધી
  2. એક ચમચી મરચું
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. 1/4 ચમચી હળદર
  5. ૧ ચમચી ખાંડ
  6. 1/2 કપ ઘઉં નો કકરો લોટ
  7. બે ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

20 mins
  1. 1

    એક બાઉલમાં પાણી અને દૂધ લઇ તેમાં હળદર મીઠું મરચું તેલ ઉમેરો.

  2. 2

    હવે તેમાં લોટ ઉમેરી લોટ બાંધો

  3. 3

    હવે તેના લુઆ કરી નાના મુઠીયા વાળી લો

  4. 4

    હવે તેલ ગરમ મૂકો અને ગરમ થાય એટલે તેમાં ગોલ્ડન બ્રાઉન રંગના મુઠીયા તળી લો

  5. 5

    તૈયાર મૂકી અને ગરમ ગરમ ચા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Archana Shah
Archana Shah @cook_18585554
પર

Similar Recipes