મસાલા પરોઠાં

Bhumi Shah
Bhumi Shah @cook_26409937
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ વ્યક્તિ માટે
  1. ૧ નાની વાટકીઘઉં નો લોટ
  2. ૧/૮ ચમચી હિંગ
  3. ૧/૮ ચમચી જીરું
  4. સ્વાદ અનુસારમીઠું
  5. ૧ ચમચી તેલ મોણ માટે
  6. ચપટીમરચું પાઉડર
  7. ચપટીચાટ મસાલો
  8. પરોઠા સેકવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ઘઉં નો લોટ, મીઠું,જીરું, મોણ માટે તેલ બધું ભેગુ કરી લોટ બાંધો

  2. 2

    તેના લુવા પાડી

  3. 3

    નાનું પરોઠું બનાવો તેમાં સહેજ તેલ, મરચું પાઉડર,ચાટ મસાલો છાંટો

  4. 4

    તેને ત્રિકોણ વડી ને પરોથું બનાવો

  5. 5

    ઘી મૂકી ને સેકી લો

  6. 6

    દહીં સાથે પીરસો મસાલા પરોઠુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Shah
Bhumi Shah @cook_26409937
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes