હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)

Ruchee Shah
Ruchee Shah @cook_17646846

હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 300 ગ્રામચોખા
  2. 250 ગ્રામપાલક
  3. 1કેપ્સિકમ
  4. 5ડુંગળી
  5. 3ટેમેટા
  6. 50 ગ્રામકાજુ
  7. જરૂર મુજબ ઘી
  8. જરૂર મુજબ તેલ
  9. મીઠુ
  10. 1/2 ચમચીહળદર
  11. 1 ચમચીમરચું પાઉડર
  12. 1 ચમચીધાણા જીરુ
  13. 1/2 ચમચી ગરમ મસાલો
  14. 1 ચમચી આદું મરચાં લસણ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    1/2 ટી ચમચી તેલ મા કાન્દા ને સાતળવા.તેમા લસણ આદુ ની પેસ્ટ એડ કરી 1 મિનિટ મિક્સ કરી તેને ઠંડુ થાવ દેવું.ત્યારબાદ તેમ તીખા લીલા મરચા એડ કરી તેની ગ્રેવી કરવી.

  2. 2

    તેલ મુકી જીરૂ થી વઘાર કરવો.તેમા રેડી કરેલી ગ્રેવી ઉમેરવી.મિક્સ કરવું.2 મિનિટ બાદ તેમા ગરમ મસાલો એડ કરવો9

  3. 3

    મિક્સ કરી વેજીટેબલ એડ કરવા.તમે તમારી પસંદ ના વેજ. લઈ શકો. અહિ ગાજર કેપ્સીકમ બાફેલા વટાણા લીધા છે સ્વાદ મુજબ મીઠુ ઉમેરવું.તેમા ચોખા ઉમેરવા.જરુર મુજબ પાણી ઉમરી કુકર મા 3 સીટી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchee Shah
Ruchee Shah @cook_17646846
પર

Similar Recipes