શક્કરીયા સુકી ભાજી (Shakkariya Suki Bhaji Recipe In Gujarati)

Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792

શક્કરીયા સુકી ભાજી (Shakkariya Suki Bhaji Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2શક્કરિયા
  2. 1 ચમચીતેલ
  3. 1/2લીંબુ
  4. 1/૨ ચમચી ખાંડ
  5. 1/4 ચમચીમરી પાઉડર
  6. 1/૪ ચમચી જીરૂ
  7. મીઠું ટેસ્ટ મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કૂકરમાં શક્કરિયા બાફી લેવા છાલ કાઢી લેવી

  2. 2

    પછી પીસ કરી લેવા એક કડાઈમાં જીરૂ નાખી શક્કરિયા ના પીસ નાખવા

  3. 3

    મીઠું મરી ને ખાંડ લીંબુ નાખવુ

  4. 4

    સ્વાદિષ્ટ સુકીભાજી રેડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792
પર

Similar Recipes