રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

બે લોકો
15 મિનિટ
  1. 2-3લીલાં મરચાં
  2. 2 ચમચીમેથી
  3. 3 ચમચીધાણાજરુ
  4. સ્વાદાનુસાર બધાંજ મસાલા
  5. લીંબુ
  6. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

બે લોકો
  1. 1

    મેથી ને સેકી પીસિલો

  2. 2

    આ પીસેલા ભુંકા માં ધાણાજીરું મીઠું ખાંડ અને લીંબુ તેમજ હળદર ને મિક્સ કરીને મરચા માં ભરી લો.

  3. 3

    થોડું તેલ મૂકી આ મરચા ને રાઈ હિંગ મૂકી સાતડો.

  4. 4

    મરચા તૈયાર છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Heenaba jadeja
પર
Gondal

Similar Recipes