વધારેલા મેથીયા મરચા (vagharela Methiya Marcha Recipe In Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar

#સાઇડ ડીશ

વધારેલા મેથીયા મરચા (vagharela Methiya Marcha Recipe In Gujarati)

#સાઇડ ડીશ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પ મિનિટ
૪ લોકો
  1. ૬-૭ નંગ મોળા ભોલર મરચાં
  2. ર ચમચી શેકેલી મેથીનો પાઉડર
  3. ર ચમચી તેલ
  4. સ્વાદ મુજબ મીઠું
  5. ૧/૨ ચમચીરાઈ
  6. ૧/૨ ચમચીઘાણાજીરૂ
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧/૨ ચમચીખાંડ
  9. ૧/૨ ચમચીહિંગ
  10. ૧ ચમચીચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

પ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મરચાને મીડીયમ સાઇઝનાં કાપી લો.

  2. 2

    હવે એક નાના પેનમાં તેલ લઇ તેમાં રાઈ અને હિંગ નાખો.

  3. 3

    રાઈ તતળે એટલે તેમાં મરચા નાખો.

  4. 4

    હવે તેમાં તૈયાર રાખેલો મેથીનો પાઉડર ઉમેરો.(અમે મેથીને શેકીને તેનો પાઉડર ડબામાં સ્ટોર કરીને રાખીએ છીએ. જેથી ગમે ત્યારે ફ્ટાફ્ટ બનાવી શકાય.)

  5. 5

    ત્યારબાદ તેમાં હળદર, મીઠું, ધાણાજીરું, ખાંડ નાંખી થોડી વાર સાંતળો.

  6. 6

    હવે તેમાં થોડો ચણાનો લોટ ભભરાવો.

  7. 7

    સારી રીતે મિક્સ કરી દો. બે મિનિટ સાંતળો.

  8. 8

    હવે તૈયાર છે. રોટલી અને શાક સાથે ખવાતું ટેસ્ટી વધારેલા મેથીયા મરચા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes