કાજુ દ્રાક્ષ આઈસક્રીમ (Kaju Draksh Ice-Cream Recipe In Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel

હવે ગરમી પડે ત્તયારે આઈસ ક્રીમ ખાવામાં આવે છે. એ પણ ઘરે બનાવેલો.

કાજુ દ્રાક્ષ આઈસક્રીમ (Kaju Draksh Ice-Cream Recipe In Gujarati)

હવે ગરમી પડે ત્તયારે આઈસ ક્રીમ ખાવામાં આવે છે. એ પણ ઘરે બનાવેલો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
4 લોકો માટે
  1. 500 ગ્રામદૂધ
  2. 3 ચમચીકસ્ટર પાવડર
  3. 1 ચમચીવેનીલા એસેસન્સ
  4. 2 નાની વાડકીખાંડ
  5. 1 વાડકીમલાઈ
  6. કાજુ દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં દૂધ લઇ તેને ઉભરો આવે ત્તયારે કસ્ટર પાવડર નાખો. ખાંડ પણ નાખો. તે ઠંડુ પડવા દો.

  2. 2

    હવે એમાં વેનીલા એસેન્સ નાખો. હવે તેને હલાવો. એમાં મલાઈ પણ નાખજો. તેને પણ હલાવી દો. હવે તેમાં મલાઈ પણ નાખી દો.હવે તેને મિક્સર માં ગ્રાઈન્ડ કરી દો. હવે તેને એક કન્ટેનર માં કાઢી લો. હવે તેને 4 કલાક માટે ફ્રીઝર માં મૂકી દો.

  3. 3

    હવે તેને 4 થી 5 કલાક પછી કાઢી લો. હવે તેને ફરીથી તેને ગ્રાઈન્ડ કરી ને તેના પર કાજુ, દ્રાક્ષ નાખી લો. ફરીથી તેને ફ્રીઝર માં 6 થી 7 કલાક માટે મૂકી દો.

  4. 4

    હવે તેને 7 કલાક પછી કાઢી લો. તમારો કાજુ દ્રાક્ષ નો વેનીલા નો આઈસ ક્રીમ તૈયાર છે. હવે તેને આઈસ ક્રીમ બાઉલ માં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

Similar Recipes