ભરેલા મરચાં (Bharela Marcha Recipe In Gujarati)

Seema Tank
Seema Tank @tank_9seema
Junagadh

#CT

ભરેલા મરચાં (Bharela Marcha Recipe In Gujarati)

#CT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minutes
4 સર્વિંગ્સ
  1. 150 ગ્રામ મરચાં
  2. 1 પેકેટ ગોપાલ નું ચવાણું
  3. 1 ચમચીચણાનો લોટ
  4. 1 ચમચીતેલ
  5. 1/2 ચમચીરાઈ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1/2 ચમચીમરચું પાઉડર
  8. 1/2 ચમચીખાંડ/ગોળ
  9. 1/2ધાણા જીરૂ પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    મરચાં ધોઈ ને તેની અંદર ચેકા કરવાં જેમા આપણે મસાલો ભરી શકીએ ચણાનો લોટ સેકવો

  2. 2

    ચવાણું મિક્સર મા અધકચરું ક્રસ કરવુ તેમાં મરચું પાઉડર ધાણા જીરૂ પાઉડર ખાંડ મીઠું સેકેલો ચણાનો લોટ મિક્સ કરો

  3. 3

    મરચાં ને ભરી લો તેલ મૂકી રાઈ મૂકી ભરેલાં મરચાં નો વઘાર કરવો અને શવ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Seema Tank
Seema Tank @tank_9seema
પર
Junagadh

Similar Recipes