ભરેલા મરચા (Bharela Marcha Recipe in Gujarati)

Niral Sindhavad
Niral Sindhavad @nirals
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૪થી૫ મોટા લીલા મરચાં
  2. ૪ ચમચીતેલ
  3. ૨ કપચણાનો લોટ
  4. ૩ ચમચીદળેલી ખાંડ
  5. ૨ ચમચીતેલ મસાલા માટે
  6. ૧/૨ ટેબલ સ્પૂનહળદર
  7. ૧/૨ ટેબલ સ્પૂનમરચું પાઉડર
  8. ૪થી૫ ચમચી ધાણાજીરું પાઉડર
  9. ૧ કપબારીક સમારેલી કોથમીર
  10. ૧/૨હિંગ
  11. ૨ ચમચીલીંબુનો રસ
  12. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ભરેલા મરચા મસાલા માટે ચા લોટમાં હળદર ખાંડ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર લીંબુનો રસ કોથમીર બધા જ મસાલા ઉમેરી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને તેમાં બે ચમચી તેલ નાખી મિક્સ કરી લો.

  2. 2

    હવે મરચા કાપા પાડી ને તૈયાર કરેલો મસાલો તેમાં સ્ટફિંગ કરી લો. હવે કડાઈમાં તેલ નહીં તેમા રાઈ અને હિંગ ઉમેરી થયા બાદ તેમાં મરચા નાખી દો હવે ધીમા તાપે તેને ફેરવી લો. એક મિનિટ બાદ તેમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરે ઢાંકીને ને રેવા દો. હવે ૨ મિનિટ થયા બાદ તેમાં મસાલો ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેને ઢાંકીને ધીમા તાપે થોડીવાર રહેવા દો.

  3. 3

    તો તૈયાર છે ખૂબ સરળ રીતે ઝડપથી તૈયાર થઈ જતા ભરેલા મરચા જે બધા ગુજરાતી સ્પેશિયલ તેના રસોડામાં બનાવતા હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Niral Sindhavad
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes