વધેલી સુકી ભાજી ના પકોડા (Left Over Suki Bhaji Pakoda Recipe In Gujarati)

Deepa Agnani
Deepa Agnani @deepa5544

વધેલી સુકી ભાજી ના પકોડા (Left Over Suki Bhaji Pakoda Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
એક વ્યક્તિ માટે
  1. 4 ચમચા ચણાનો લોટ
  2. 2બટેકા
  3. 1/2 ચમચીલાલ મરચું
  4. 1/2 ચમચીઆમચૂર
  5. 1/2 ચમચીફાઇન્ડ નો ભુક્કો
  6. મીઠું પ્રમાણસર
  7. તળવા માટે તેલ
  8. 1 + 1/2 ચમચી ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઇ મીઠું અને મરચું નાંખવું

  2. 2

    હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર અને વધેલી સુકી ભાજી જો આપણી પાસે વધેલી સુકી ભાજી નો હોય તો બે બટાકાને બાફીને સુકી ભાજી બનાવી લેવી

  3. 3

    હવે એક ડિશમાં કાઢી સર્વિંગ પ્લેટમાં ચટણી કે જો કે કોઈ પીડિત હોય એની સાથે ગરમાગરમ પકોડા સર્વ કરવા

  4. 4

    હવે જરીક એમાં ખાંડ નો ભૂકો આમચૂર નાખી અને બરોબર મિક્સ કરી લેવું... અને પકોડા તળી લેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Agnani
Deepa Agnani @deepa5544
પર

ટિપ્પણીઓ

Similar Recipes