મિક્ષ વેજ ગ્રીલ સેન્ડવીચ (Mix Veg. Grill Sandwich Recipe In Gujarati)

jigna shah @jigna_2701
મિક્ષ વેજ ગ્રીલ સેન્ડવીચ (Mix Veg. Grill Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા શાક ઉભા સમારી લેવા ગાજર છીણી લેવું
- 2
પેન માં બટર મૂકી લસણ આદુ ની પેસ્ટ ને ચીલી ફ્લેક્સ નાખી સાંતળવું હવે તેમાં લીલું મરચું ડુંગળી ને કેપ્સિકમ નાખી 1 મિનિટ સાંતળો (આપળે શાક અહીં કાચા પાકા રાખવાના છે)પછી કોબીજ ને ગાજર નાખી 1મિનિટ સાંતળવું હવે આ મિશ્રણ ને ઠંડુ કરવું
- 3
પછી તેમાં મરી પાઉડર મીઠું, કેચપ ને મેયોનીઝ નાખી બધુ સરખું હલાવી લેવું આપણું સેન્ડવિચ નું ફિલિંગ તૈયાર છે
- 4
હવે બ્રેડ પર બટર લગાવી ફિલિંગ પાથરી ચીઝ છીણી ને નાખી બીજા બ્રેડ ઉપર મૂકી ગ્રીલર માં કે તવા પર બટર મૂકી ગ્રીલ કરવી તો તૈયાર છે સેન્ડવિચ. તેને કેચપ સાથે સર્વ કરો
Similar Recipes
-
મિક્સ વેજ ગ્રીલ સેન્ડવીચ (Mix Veg Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#મિક્સ ગ્રીલ સેન્ડવિચ Deepika chokshi -
વેજ માયો ગ્રીલ સેન્ડવીચ (Veg Mayo Grill Sandwich Recipe In Gujarati)
#LB#cookpad#cookpadindia#cookpadgujrati Bhavini Kotak -
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#sandwich#veggrillsandwich Hetal Soni -
વેજ. મેયો ગ્રીલ સેન્ડવીચ ( Veg. Meyo Grill Sandwich Recipe in gu
#LB#RB13#cookpad#cookpadindia#cookpad_gujarati Parul Patel -
મેયો વેજ ગ્રીલ સેન્ડવીચ (Mayo Veg Grill Sandwich Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
વેજ. મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg Mayo Grill Sandwich Recipe In Gujarati)
#SFસુરત સ્ટ્રીટ ફુડ સ્પેશિયલ Hemaxi Patel -
-
વેજ પનીર ચીઝી સેન્ડવીચ (Veg Paneer Cheesy Sandwich Recipe In Gujarati)
#PC#cookpadindia#cookpadgujrati Bhavna Odedra -
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDનેશનલ સેન્ડવિચ ડે ની શુભકામના... સેન્ડવિચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવા માં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે પણ કયારેક અમુક વેજીટેબલ ના ભાવતા હોય અને લંચ બોક્સ મા જો એવી રીતે આપવું હોય ત્યારે આ સેન્ડવિચ માં ક્રીમચીસ હોવાથી એમાં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રિલ નથી કરી કાચી પણ ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 Bhavisha Tanna Lakhani -
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3બધા પ્રોટીન થી ભરપૂર એવા શાકભાજી નો ઉપયોગ કરી ને આ recipe બનાવી છે... rachna -
-
-
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg mayo grill sandwich recipe in Guj.)
#RB7#week7#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં મિક્સ વેજીટેબલ વાળી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે અને તેમાં પણ મેયોનીઝ ઉમેરીને. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. આ સેન્ડવીચને આપણે બાળકોના લંચબોક્સમાં, પાર્ટીમાં સ્નેક્સ તરીકે કે પછી સાંજ ના લાઈટ ડીનરમાં પણ બનાવી શકીએ છીએ. મેયોનીઝનો ક્રીમી ટેસ્ટ આ સેન્ડવીચને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Asmita Rupani -
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 Himani Chokshi -
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe in Gujarati)
#GA4#week12Key word: Mayonnaise#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
વેઝ મેયો ગ્રીલ સેન્ડવીચ(Veg Mayo Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3સૌપ્રથમ બધી સબ્જી લીધી છે તેને છીણી નાખો અને તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરો .તેમાં ચીઝ નાખી પણ છે નાખ.વા અને બધો મસાલો મિક્સ કરી સ્ટફિંગ રેડી કરો.હવે બ્રેડની સ્લાઈસ લઈ ઉપરની તરફ બટર લગાવો અને સ્ટફિંગ ભરો.ઉપર બીજી સ્લાઈસ કરીને બટર લગાવીને ટોસ્ટર માં ગ્રીલ કરવા માટે મૂકી દો ખૂબ જ ટેસ્ટી અને સૌને ભાવે એવી ગ્રીલ સેન્ડવીચ રેડી છે તેને વેફર કે કોઈપણ કોલ્ડ્રીંક સાથે સર્વ કરો. Ekta Bhavsar -
ચીઝ ગર્લિક બ્રેડ સેન્ડવીચ (Cheese Garlic Bread Sandwich Recipe In Gujarati)
આ વાનગી બાળકો તથા યુવાનો ની સૌથી પ્રિય વાનગી છે અને આ વાનગી એકદમ સરળ તથા ઝડપી બની જાય તેવી છે.#GA4#Week3 shailja buddhadev -
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grill Sandwich Recipe In Gujarati)
#GA4 #Week3આજે આપણે બનાવીશું ખૂબજ ટેસ્ટી અને પોશક તત્વોથી ભરપુર...🥪 વેજ ગ્રીલ સેન્ડવીચ... કે જેમાં.. કોબીજ, કેપ્સિકમ, કેસરી ગાજર, બીટ, લીલા ધાણા, કાકડી વગેરેનો ઉપયોગ આપણે સ્ટફિંગ તરીકે કર્યો છે.તેમજ આ દરેક વેજી સરળતા થી પચી જાય તેમજ કૂક થઈ જાયતેના માટે તેને ઝીણું સમારી લીધું છે.આ ઉપરાંત બ્રેડ પર લગાવવા જનરલી બધી જગ્યા એસેન્ડવીચ બનાવા માટે ચટણી બનાવતા હોય છે....પરંતુ મારા અનુભવ ના આધારે મેં અહીં,મસાલાના રાજા કહી શકાય એવા વાટેલા આદુ મરચા ની પેસ્ટ લીધી છે.જેથી આ રીત ને અનુસરવાથી દરેક જગ્યા એઆ સેન્ડવીચ ને હર કોઈ મારા જેવી સેઈમ સેન્ડવીચ બનાવી શકે. NIRAV CHOTALIA -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14823124
ટિપ્પણીઓ (2)