ગટ્ટા મેંગો કઢી (Gatta Mango Kadhi Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#AM1
ગટ્ટા મેંગો કઢી
GATTA MANGO KADHI
Mai 😊 Chahe Ye Karu....
Mai 🤗Chahe Wo Karu....
Meri Marji....🤔🙄💃👅
Mai Mango🥭 Ras. .....
Chahe jaise khau😋
Meri Marji....👍💃
Mai Mango Ras ki KADHI Banau
Meri Marji.....
Ha.....Tooooo Bhaiyo Aur Baheno..... Recipe ke Agle paydan pe kuchh Alag... kuch Unique Recipe Mai Aap ke Liye Le Aai Hun.... jo Pakke Aam Ras se Bani hai....

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૧ ટેબલ સ્પૂનકેરીનો રસ
  2. ૧ ટેબલ સ્પૂનદહીં
  3. ૧|૨ ટેબલ સ્પૂન ચણા નો લોટ
  4. ૧ ટી સ્પૂનઆદુ મરચાં વાટેલા
  5. ૧|૨ ટી સ્પૂન ખાંડ
  6. લીમડા ના પાન
  7. લવીંગ વઘાર માટે ઘી
  8. ૧|૨ટી સ્પૂન જીરુ
  9. ૧|૨ટી સ્પૂન અજમો
  10. ગટ્ટા માટે :
  11. ૨ટેબલ સ્પૂન ચણાનો લોટ
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. ૧|૨ ટી સ્પૂન હળદર અને લાલ મરચું
  14. ચપટીખાવા નો સોડા નાખી
  15. ૧ટી સ્પૂન તેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    ૧ તપેલીમાં કેરી નો રસ, દહીં, ચણા નો લોટ, ૧કપ પાણી, મીઠું, મરચું ખાંડ અને હળદર નાંખી હેન્ડ મીક્ષર થી એકરસ કરો.... અને એને ગેસ પર ધીમાં તાપે થવા મુકો... એને થોડી થોડી વારે હલાવતા રહો

  2. 2

    બીજી બાજુ બીજા ગેસ પર ૧ તપેલીમાં પાણી ઉકાળવા મુકો.... હવે ૧ નાના બાઉલ માં ગટ્ટા ની સામગ્રી મીક્ષ કરી ૨ ચમચી પાણી નાંખી લોટ બાંધવો.... એના ૨ લૂવાકરી એના લાંબા ગટ્ટા કરો.... અને ઉકળતા પાણીમાં નાંખો.... ચડી જાય ત્યારે ગેસ બંધ કરી દો અને ચારણી મા નીતારી લો...

  3. 3

    હવે કઢી ના વઘાર માટે વઘારિયા મા ઘી ગરમ થયે એમાં જીરુ, લવીંગ, હીંગ, લીમડો તતડે એટલે સ્હેજ હળદર અને લાલ મરચું નાંખી કઢી મા વઘાર રેડો... ગટ્ટા ના ટૂકડા કરી ને એમાં નાંખો...થોડી વાર રહીને ગેસ બંધ કરી દો.... સર્વિંગ બાઉલ માં કાઢી કસૂરી મેથી થી સજાવો

  4. 4

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes