દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

#AM1

બધાની મન પસંદ આ દાળ સાવ સહેલી રીતે રેસ્ટોરન્ટ જેવી બનાવો.

દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)

#AM1

બધાની મન પસંદ આ દાળ સાવ સહેલી રીતે રેસ્ટોરન્ટ જેવી બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. ૧ કપતુવેર દાળ
  2. ૧/૨ ટી સ્પૂનહળદર
  3. ૨/૩ નંગ તમાલ પત્ર
  4. ઇલાયચી મીઠું સ્વાદાનુસાર
  5. ૧ ટેબલ સ્પૂનબટર
  6. ૩ ટેબલ સ્પૂનતેલ
  7. ૧ ટી સ્પૂનજીરું
  8. ચપટીહિંગ
  9. ૨ નંગકાંદા બારીક સમારેલા
  10. ૨ ટેબલ સ્પૂનઆદું મરચાં લસણ ની પેસ્ટ
  11. ૧ નંગટામેટું બારીક સમારેલું
  12. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  13. ૧ ટી સ્પૂનધાણાજીરુ
  14. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  15. લીંબુ નો રસ
  16. બટર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    કૂકર મા તુવેર દાળ ધોઈ ને ૨ કપ પાણી મુકી તેમાં હળદર મીઠું તમાલ પત્ર ઇલાયચી નાખી બાફી લો.અથવા એક સીટી મારી ૫ મિનિટ ધીમી આંચ પર રાખી બાફી લો.

  2. 2

    એક કડાઈ મા તેલ બટર ગરમ મૂકી તેમાં જીરું હિંગ નો વઘાર કરો.

  3. 3

    તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ, કાંદા લીમડા ના પાન ઉમેરી સાંતળો.

  4. 4

    કાંદા ઉમેરી ૧ મિનિટ ફુલ આંચ પર સાંતળો.ટામેટાં ઉમેરો.

  5. 5

    તેમાં મસાલો કરી બાફેલી દાળ ઉમેરો.

  6. 6

    જરૂર મુજબ પાણી ઉમેરો. ઉકાળી લો.

  7. 7

    એક ટી સ્પૂન બટર ઉમેરી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર

ટિપ્પણીઓ (2)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
Varta ma #AM1 karo title ma only recipe name jae aveshe

Similar Recipes