ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)

Sonal kotak
Sonal kotak @cook_22001641
શેર કરો

ઘટકો

૩0 મિનિટ
૨ સર્વિંગ્સ
  1. ૩ વાટકા ચોખા
  2. ૧ વાટકો‌ અડદ ની દાળ
  3. ૧/૨ ચમચીખાવાનો સોડા
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧/૨ ચમચીખાંડ
  6. ખાટી છાશ

રાંધવાની સૂચનાઓ

૩0 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડદ ની દાળ અને ચોખાને ‌બે‌-ત્રણ પાણી ‌થી ધોઇ લો.ગરમ પાણી માં દાળ અને ચોખાને ૫-૬ કલાક પલાળી રાખો.

  2. 2

    પછી પલળેલા દાળ અને ચોખાને મિક્સરમાં પીસી લો.પછી તેમાં ખાટી છાશ અને મીઠું અને ખાંડ ઉમેરો એકદમ ‌ફીટ ઢાકણ ‌ઢાકી ૪-૫ કલાક આથો આવવા દો.

  3. 3

    પછી તેમાં ખાવાનો સોડા નાખી ઉપર ગરમ તેલ નાખી ખુબ હલાવો.હવે ઇડલી સ્ટેન્ડ મા‌ ખીરુ નાખી ‌સ્ટીમર‌મા‌ સ્ટીમ‌‌ કરી લો.

  4. 4

    ૧૫-૨૦ મીનીટ પછી ચપ્પુ થી ચેક કરી લો.જો ચોંટે નહીં તો ઇડલી તૈયાર.

  5. 5

    ઇડલી ‌ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal kotak
Sonal kotak @cook_22001641
પર

ટિપ્પણીઓ

Similar Recipes