ઈડલી (Idli recipe in Gujarati)

Jagruti Desai
Jagruti Desai @cook_21979039
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ચોખા
  2. 1 નાની વાટકીઅડદ દાળ
  3. ૧ચુટકી ખાવાનો સોડા
  4. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઈડલી બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ ચોખા અને અડદની દાળ લ્યો,

  2. 2

    તે બંને ને પાણીમાં ૪ થી ૫ કલાક સુધી પલાળી રાખો,

  3. 3

    ત્યારબાદ તે બંને ને મિક્સર જારમાં નાખી બારીક પીસી લ્યો,

  4. 4

    હવે તેને એક તપેલી માં કાઢી લ્યો,

  5. 5

    અને તેને એક સરખું મિક્સ કરી ૫ થી ૬ કલાક સુધી ઢાંકી ને રહેવા દો જેથી તેમાં આથો આવી જશે,બનાવતી વખતે તેમાં ચુટકી ખાવાનો સોડા અને મીઠું સ્વાદ અનુસાર નાખો અને ચમચા થી બધું સરખી રીતે હલાવી લ્યો,

  6. 6

    ત્યારપછી ઈડલી નાં સ્ટેન્ડ પર થોડું તેલ લગાવી લ્યો અને તેમાં એક એક ચમચો ખીરું નાખી દો,

  7. 7

    હવે તે સ્ટેન્ડ ને ઈડલી નાં બાઉલ માં મૂકી ગેસ ઉપર મૂકો,

  8. 8

    લગભગ ૧૦ મિનિટ માં ઈડલી તૈયાર થઈ જશે,

  9. 9

    થોડીવાર ઠંડી થાય એટલે તેમાં થી ઈડલી કાઢી લ્યો,

  10. 10

    તો તૈયાર છે એકદમ મુલાયમ ઈડલી તૈયાર, આ ઈડલી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરો,

  11. 11

    તમે પણ જરૂર ટ્રાય કરજો ખૂબ મજા આવશે.. આભાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Desai
Jagruti Desai @cook_21979039
પર

ટિપ્પણીઓ

Similar Recipes