વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)

Blessi Shroff
Blessi Shroff @cook_726794
Valsad

વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૧ વાટકીચોખા રાંધેલા
  2. ૨ ચમચીતેલ
  3. ૧ ચમચીજીરું
  4. ૧/૨ ચમચી હિંગ
  5. કાંદો સમારેલો
  6. લીલું મરચું સમારેલું
  7. ૪-૫ કઢી લીમડી ના પાન
  8. ૧/૨ ચમચી હળદર
  9. ૧/૨ ચમચી લાલ મરચું (તીખાશ જેમ જોઈએ તેમ)
  10. ૧/૨ ચમચી ધાણા જીરું
  11. મીઠું સ્વાદ અનુસાર (ભાત રાંધવા સમયે નથી નાખ્યું)

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક કડાઈ માં તેલ ગરમ કરી જીરા, હીંગ, કઢી લીમડી નો વઘાર કરો... વઘાર બાદ કાંદો સમારેલો અને લીલું મરચું સમારેલું ઉમેરો.

  2. 2

    કાંદા ને ૩ મિનિટ સાતડો.. ત્યાર બાદ ભાત ઉમેરો.. ભાત માં હળદર, મરચું, ધાણા જીરું, મીઠું ઉમેરી હલાવો.. વઘારેલો ભાત તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Blessi Shroff
Blessi Shroff @cook_726794
પર
Valsad

ટિપ્પણીઓ

Similar Recipes