કાકડી અને ફુદીનાનું કુલર (Cucumber Pudina Cooler Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

આ રેસિપી મેં આપણા કુકપેડ ના ઓથર વંદના દરજી ની રેસીપી ને ફોલો કરીને થોડા ચેન્જ કરીને બનાવી છે ખૂબ જ ટેસ્ટી બની છે થેન્ક્યુ શ્રી વંદના દરજી જી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ-દસ મિનિટ
બે
  1. 1ખીરા કાકડી
  2. 15-20ફુદીનાના પાન
  3. થોડી કોથમીર અને મીઠા લીમડાના પાન
  4. 1 ચમચીસંચળ
  5. લીંબુનો રસ
  6. 1 ચમચીમધ
  7. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

પાંચ-દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાકડી ફુદીનાના પાન કોથમીર અને મીઠા લીમડાના પાનને સારી રીતે ધોઈ લેવા

  2. 2

    હવે એક મિક્સર જારમાં સમારેલી કાકડી કોથમીર લીમડાના પાન સંચળ પાઉડર મધ અને લીંબુના રસ તમે જરૂર મુજબ પાણી નાખીને ક્રશ કરી લેવી

  3. 3

    પછી તેને સર્વિંગ ગ્લાસમાં લઈ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes