તંદૂરી સેન્ડવીચ (Tandoori Sandwich Recipe In Gujarati)

kalpanamavani
kalpanamavani @Kalpana1962
Navsari

આ રેસીપી ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે તો ઘરે જરૂરથી બનાવજો

તંદૂરી સેન્ડવીચ (Tandoori Sandwich Recipe In Gujarati)

આ રેસીપી ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે તો ઘરે જરૂરથી બનાવજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. 4સ્લાઈસ બ્રેડ
  2. 4 ચમચીદહીંનો મસ્કો
  3. ૧ ચમચીજીણી સમારેલું લસણ
  4. 1 ચમચીઝીણું સમારેલું આદુ એક ચમચી
  5. ૧ ચમચીઝીણા સમારેલા લીલા મરચા
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ૧ નાની ચમચીમરી પાઉડર
  8. ૧ નાની ચમચીજીરા પાઉડર
  9. ૧ નાની ચમચીકાશ્મીરી લાલ મરચું
  10. સલાડ માટેની સામગ્રી
  11. કાંદા ટામેટા કોબી કેપ્સીકમ પાતળા અને લાંબા સમારેલા
  12. લીંબુનો રસ
  13. બટર
  14. ગ્રીન ચટણી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    બધા સલાડ ને લાંબા પાતળા સમારી તેમાં મીઠું મરી અને લીંબુનો રસ નાખો અને મેરીનેટ કરો

  2. 2

    હવે તંદૂરી સોસ બનાવવા માટે એક પેનમાં આદુ લસણ લીલા મરચાં મીઠું શેકેલું જીરું આમચૂર પાઉડર ચાટ મસાલો મીઠું અને લીંબુનો રસ મિક્સ કરો હવે તેમાં દહીંનો મસ્કો નાખો તેમાં કાશ્મીરી લાલ મરચું પછી કોલસો ગરમ કરી અને બટર બટર થી ધુંગાર કરો

  3. 3

    હવે એક બ્રેડ લઈને તેના પર બટર લગાવી પછી તેમાં દહીંનો મસ્કો લગાવો હવે તેના પર સલાડ મૂકો હવે બીજી સ્લાઈસ લઈને તેના પર બટર અને ગ્રીન ચટણી લગાવો હવે બ્રેડની સ્લાઇસ પર મૂકો હવે બંને બાજુ બટર મૂકી ને શેકી લો તૈયાર છે આપણી તંદુરી સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
kalpanamavani
kalpanamavani @Kalpana1962
પર
Navsari
mane rasoi banavva no bahu shokh chhe I like cooking
વધુ વાંચો

Similar Recipes