ઓરીઓ મિલકશેક (Oreo Milkshake Recipe In Gujarati)

Dipti Panchmatiya
Dipti Panchmatiya @cook_27386624
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે લોકો માટે
  1. 6ઓરીયો બિસ્કીટ
  2. 300એમએલ દૂધ
  3. ૧ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઓરીયો બિસ્કીટ અને ઠંડું દૂધ લેવા

  2. 2

    હવે બિસ્કીટ ના નાનકડા પીસ કરીને તેને એક વાસણમાં લેવા પછી તેમાં દૂધ અને ખાંડ નાંખવા.

  3. 3

    હવે તેને બ્લેન્ડર ની મદદથી ક્રશ કરી લેવું. હવે આપણું મિલ્ક શેક તૈયાર છે.તો આપણે તેને ઠંડુ સર્વ કરશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Panchmatiya
Dipti Panchmatiya @cook_27386624
પર

ટિપ્પણીઓ

Similar Recipes