રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને મસૂરની દાળને સારી રીતે ધોઈને 1/2 કલાક માટે પલાળી ને રાખો.
- 2
ત્યારબાદ હવે બટાકા, ડુંગળી ટામેટા, મરચા, કોથમીર આ બધુ કાપીને રેડી રાખજો
- 3
ત્યારબાદ હવે કુકરમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થઈ જાય ત્યાર બાદ એમાં જીરું નાખો જીરુ તતડે પછી એમાં કળી પત્તા નાખવા અને ડુંગળી નાખીને ડુંગળીને થોડીવાર સાંતળવી ત્યારબાદ બરાબર મિક્ષ કરી લેવું હવે એમાં મસાલા કરવા મસાલા કર્યા બાદ તેને સારી રીતે હલાવીને બેથી ત્રણ મિનિટ થવા દેવો.
- 4
ત્યારબાદ હવે એમાં પલાળેલા ચોખા નાખીને બરાબર મિક્સ કરી લેવું હવે સ્વાદ મુજબ મીઠું અને જરૂર મુજબ પાણી નાખીને બધું બરાબર મિક્સ કરી લેવું અને કુકર બંધ કરી લેવું. સીટી વાગે ત્યાં સુધી પુલાવ થવા દેવો.
- 5
તો તૈયાર છે ગરમા ગરમ મસૂરની દાળ નો પુલાવ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
#AM2આ પુલાવ ઝટપટ બની જાય છે અને તેમાં તમે મનગમતા બધાજ શાક ઉમેરી શકો છો. Shilpa Shah -
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2પુલાવ એ સૈને ભાવતી વાનગી છે. આને તમે રાઇતું, કઢી કે એમ જ પણ ખાય શકાય છે. અહિ મેં કઢી સાથે તવા પુલાવને સવૈ કયુઁ છે. આને પાવ ભાજી પણ ખાય શકાય છે. Ami Adhar Desai -
-
-
તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati)
#GA4#Week8#pulao...તવા પુલાવ એ એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. ખાસ કરી ને ગરમ મસાલા અને બાસમતી ચોખા મા અને પાવભાજી નો મસાલો નાખી બનાવામાં આવે છે. તો આજે મે તેવો જ તવા પુલાવ બનાવ્યો છે સ્ટ્રીટ ફૂડ સ્ટાઈલ મા અને ખુબ જ સરસ ખૂબ જ ટેસ્ટી બન્યો. Payal Patel -
-
-
-
-
વેજ હૈદરાબાદી ગ્રીન મંચુરિયન પુલાવ (Veg Haidrabadi Green Manchurian Pulav Recipe In Gujarati)
#GA4#Week8#pulao Pinal Parmar -
-
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
જ્યારે લાઇટ ડિનરનું મન થાય ક્યારે વેજ બિરયાની ઉત્તમ ઓપ્શન છે વડી તેમાં મન ભાવતા શાકભાજી નાખી બનાવીએ એટલે બીજી પણ કંઈ વાનગી ન હોય તો ચાલે તેમાં પણ બિરસ્તો નાખીને બનાવીએ તો ખાવાની ખૂબ જ મજા આવે છે.#AM2 Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14863972
ટિપ્પણીઓ (6)