મેક્સીકન પ્લેટર વિથ રેડ કરી (Mexican Platter With Curry Recipe In Gujarati)

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
Ahemdabad

મેક્સીકન પ્લેટર વિથ રેડ કરી (Mexican Platter With Curry Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
2લોકો
  1. 2 વાટકા ભાત (બાસમતી)
  2. 1 કપગ્રીન કેપસિક્મ
  3. 1 કપરેડ બેલપેપર
  4. 1 કપયેલ્લોઉં બેલ પેપેર
  5. 1 કપબ્રોકલી
  6. 1 કપફણસી
  7. 1 કપસ્વીટ કોર્ન
  8. 1વાટકો બીન્સ (પ્લારેલા)
  9. 2 નંગટામેટા
  10. 4 નંગલાલ મરચા સૂકા
  11. 1વાટકો પનીર
  12. 2ટેબલે સ્પૂન ચીલી ઓરોગનો સોંસ
  13. 1 ટી સ્પૂનઓરેગાનો
  14. 1 ટી સ્પૂનમિક્સ હબ
  15. 2 ટે. સ્પૂન ટામેટા સોંસ
  16. 2 ટે. સ્પૂન ઘી
  17. 2 નંગઓનિયન
  18. 1 કપગ્રીન ઓનિયન
  19. 1 ટી સ્પૂનલસણ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌ પ્રથમ ભાત ને ગરમ પાણી માં મીઠું ને તેલ નાખી કુક કરી લેવા ત્યારબાદ બ્રોકલી, ફણસી, સ્વીટ કોર્ન, ને મીઠું નાખી કૂક કરી લેવા ત્યારબાદ રેડ કરી માટે 2નંગ ટામેટા ને લાલ સૂકા મરચા ને ગરમ પાણી માં બાફી લેવા pachi કૂલ થાય એટલે ટામેટા ની સ્કિન નિકાળી ને તેને ક્રશ કરી લેવા. ત્યારબાદ એક પૈન માં 1ટી સ્પૂન ઘી નાખી ને તેમાં હિંગ નાખી ટામેટા નો પલ્પ નાખી કૂક થવા દેવું તેમાં મિક્સ હબ ટામેટા સોંસ ને રેડચિલિ ઓરેગાનો સોંસ નાખી કૂક થવા દેવું.

  2. 2

    ત્યારબાદ એક પૈન માં 2ટેબલે સ્પૂન ઘી ગરમ કરી તેમાં જીરું નાખું ને ડુંગળી નાખી ને સોતે થવા દેવું. ત્યારબાદ તેમાં 1ટી સ્પૂન વાટેલું લસણ નાખી કૂક થવા દેવું પછી તેમાં હબ નાખું મીઠું લાકમરચું, ઓરેગાનો, ટામેટા સોંસ નળ રેડચિલિ ઓરેગાનો સોંસ નાખી ને મિક્સ કરી કૂક કરવા દેવું ત્યારબાદ રેડ કરી ને ને તેમાં નાખી દેવું ને બરાબર મિક્સ કરી કૂક થવા દેવું ત્યારબાદ તેમાં વેજિટેબલે નાખી પનીર નાખી મિક્સ કરવુ. ત્યારબાદ કૂક કરેલા ભાત ને નાખી ને એકદમ મિક્સ કરવુ ઊપર થી ગ્રીન ઓનિયન નાખી નાચોસ થી સર્વે કરવુ.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
પર
Ahemdabad
Cooking its my passion i serching foodie
વધુ વાંચો

Similar Recipes