ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તપેલીમાં રવો નાખી દેવાનો પછી તેમા છાશ નાખી દેવાની પછી તેણે એક કલાક સુધી મૂકી દેવાનૂ પછી તેમા હળદર નાખી દેવાનૂ મીઠું સ્વાદ મૂજબ
- 2
પછી ટામેટાં ડુંગળી મરચાં નાના પીસ કરી લેવાના પછી તેણે રવા મા નાખી દેવાની પછી તેણે મીક્સ કરી લેવાના
- 3
પછી તેણે મીક્સ કરી તવી મા તેલ ગરમ કરવાનૂ પછી તેણે મીક્સ કરેલૂ મૂકી દેવાનૂ
- 4
પછી સેકી લેવાનૂ પછી તમારી રેસિપી તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઉત્તપમ(Uttapam recipe in Gujarati)
#GA4#WEEK1ઘર માં ભાત વધ્યો છે તો ચિંતા છોડો ચાલો બનાવીએ વધેલા ભાત માંથી રાઈઝ ઉત્તાપમ……આ એક ખુબજ સરળ વાનગી છે આજે જ ટ્રાય કરો લેફ્ટ ઓવર રાઈઝ ઉત્તપમ .flavourofplatter
-
-
-
-
પાલક ઉત્તપમ (Spinach mix Rava Uttapam Recipe In Gujarati)
#GA4#Week2#spinach...આમ તો આપણે બધા ઉત્તપમ વિશે જાણતા હોય છે. જે એક દક્ષિણ ભારતીય વાનગી પણ કેહવાય છે. જેમાં મે આજે પાલક ઉમેરી ને થોડો નવો સ્વાદ આપવાનો પ્રયત્ન કર્યો છે. Payal Patel -
રાઈઝ ઉત્તપમ (Rice Uttapam)
#સુપરશેફ4ઘર માં ભાત વધ્યો છે તો ચિંતા છોડો ચાલો બનાવીએ વધેલા ભાત માંથી રાઈઝ ઉત્તાપમ……આ એક ખુબજ સરળ વાનગી છે આજે જ ટ્રાય કરો લેફ્ટ ઓવર રાઈઝ ઉત્તપમ . khushboo doshi -
-
ઉત્તપમ (Uttapam recipe In Gujarati)
મે આ રેસીપી કૂકપેડ જોડે લેટ શેર કરૂ છું 😊😊પેહલા મે કૂકપેડ ના પેજ પર ફક્ત ફોટા શેર કર્યા હતા હવે એની રેસીપી શેર કરૂ છું 🙏🙏🙏 અને મે આ ઉત્તપમ નો ખીરું ઈડલી ના સામગ્રી થી બનાવેલી છે રવો બિલકુલ ભી નથી મેળવેલ 🙂🙂🙂 Hina Sanjaniya -
-
-
-
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#GA4#Week1 આ સાઉથ ઇન્ડિયન વાનગી 6 અને ઉત્તપમ માં સ્વાદ મુજબ વેજી એડ કરી ને એને ખાવાની બોવ માજા આવે છે. Amy j -
-
-
-
-
-
-
રાઈઝ ઉત્તપમ (Rice Uttapam)
#ચોખા ઘર માં ભાત વધ્યો છે તો ચિંતા છોડો ચાલો બનાવીએ વધેલા ભાત માંથી રાઈઝ ઉત્તાપમ…અને નથી વધ્યો તો 1 ભાત બનાવી લો અને ફ્રેશ ભાત માંથી બનાવો રાઈસ ઉત્તપમ…આ એક ખુબજ સરળ વાનગી છે આથો લાવવાની પણ કોઈ જરૂર નથી તો ચાલો. આજે જ ટ્રાય કરો લેફ્ટ ઓવર રાઈઝ ઉત્તપમ/ રાઈસ ઉત્ત્પમ . Doshi Khushboo -
-
-
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#સાઉથ સાઉથની વાનગી અને ઉત્તપમ ન મૂકીએ એ કેમ ચાલે રેસ્ટોરન્ટમાં કે ઘરમાં ઈડલી-ઢોસા પ્રથમ પછી બીજા ક્રમે આવતી વાનગી એટલે ઉત્તપમ આજે હું મારા સનની ફેવરીટ રેશીપી લાવી છું .જે શાયદ બધાની ફેવરીટ બને.મારી તો બચપણથી ફેવરીટ છેઉત્તપમ પતલા-જાડા,નાના-મોટા બંને પ્રકારના બનાવી શકાય બીજો કોઈ શેઈપ પણ આપી શકાય.ઢોસાના ખીરામાંથી,ચોખા-સાબુદાણાના,રવાના ,વેરીએશન ઘણાં છે.તમે ઈચ્છો તે કરી શકો. Smitaben R dave -
-
રવા ઉત્તપમ(Rava Uttapam Recipe in Gujarati)
#GA4#week17#ચીઝઆ વાનગી તમે બ્રેકફાસ્ટ મા લઇ શકો છો, તેમજ લાઈટ ડીનર મા પણ લઇ શકાય. Krishna Joshi -
-
ઉત્તપમ(Uttapam Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#weekendwibesઆજે નાસ્તા ma ગરમ રવા ના ઉત્તપમ બનાવ્યા છે, રવા ના ઉત્તપમ જલ્દી બને છે. બધાને ભાવે પણ છે, તો ચાલો આપણે ઉત્તપમ બનાવીએ, કેવા લાગ્યા એ કેજો😄 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14879472
ટિપ્પણીઓ