ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા ને મોટા સમારી લો,લીલા મરચા કાપી લો
- 2
પેન માં તેલ નાખી મેથી દાણા નાખી,લસણ નાખો, સાતળો,પછી ટામેટા અને લીલા મરચા નાખો
- 3
મીઠું નાખી,ટામેટા ચઢવા દો. ઠંડુ પડે ત્યારે મિક્સર માં વાટી લો.
- 4
થોડું તેલ નાખી લાલ મરચું નાખી,ચટણી ને વઘાર કરો,થોડીવાર પકાવો.પછી સર્વે કરો,આ ચટણી ને ફ્રિજ માં 8 દીવસ રાખી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ટોમેટો ચટણી (Tomato chutney recipe in Gujarati)
આ ચટણી ઢોકળા અને મમરા સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે 6#GA4#week4 Vidhi V Popat -
-
ટોમેટો ઇટાલિયન ચટણી (Tomato Italian chutney recipe in Gujarati)
#GA4#Week4#Chutneyટમેટાની ચટણી સામાન્ય રીતે આપણે બધા બનાવતાં હોઈએ છીએ પણ ટમેટાની ચટણીમાં ઇટાલિયન ટેસ્ટ ઉમેરીને ટોમેટો ઇટાલિયન ચટણી બનાવી છે. ઇટાલિયન ટેસ્ટ માટે મે તેમાં ઇટાલિયન હર્બસ ઉમેરીયા છે. બાળકો ને આ ચટણીની સાથે થેપલા, પરોઠા, બ્રેડ, રોટલી બધી આઇટમ ખૂબ સારી લાગે છે. આ સિવાય પણ પીઝા, પાસ્તા, મેક્રોની, મેગી આ બધી વસ્તુઓમાં પણ આ ચટણી ઉમેરી શકીએ છીએ જેથી આ બધી ડીસીસ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બની જાય છે. Asmita Rupani -
-
-
-
ટોમેટો ગાર્લિક ચટણી (Tomato Garlic Chutney Recipe In Gujarati)
#30minsસાઉથ ઇન્ડિયન રેસિપી નું quick version છે..મહેમાન આવ્યા હોય અને ઢોકળા કે કોઈ ઝટપટ ફરસાણ બનાવ્યા ની સાથે આવી ચટણી બનાવી ને પીરસી શકાય છે Sangita Vyas -
ટામેટા મરચાની ચટણી(tomato chilli chutney recipe in Gujarati)
#GA4#Week13#Red & Green chillyઆ ચટણીને તમે લાઇવ ઢોકળા,ઇદડા તેમજ ભાખરી સાથે થઇ શકો છો. તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Trushti Shah -
-
-
-
-
-
-
ટોમેટો ચટણી (Tomato Chutney recepie in gujarati)
આ ચટણી રેગ્યુલર ટામેટાં ની ચટણી, થી અલગ અને વધારે વખત સાચવી શકાય એવી છે, ફક્ત ઈડલી સાથે ખવાયએવુ સેન્ડવીચ,ઢોસા, ભાખરી, રોટલી સાથે ખાઇ શકાય એવી છે Nidhi Desai -
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#CRC છત્તીસગઢ ની આ ચટણી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે .આ ચટણી બહુ ઝડપ થી બની જાય છે .આ ચટણી બહુ ઓછી સામગ્રી થી બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
-
ટોમેટો ગાર્લિક ચટણી(Tomato Garlic Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Chutney Nehal Gokani Dhruna -
ટોમેટો ચટણી(Tomato Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Post.4.# ચટણી.રેસીપી નંબર 85.ટોમેટો કેપ્સીકમ ની ચટણી બહુ જ ટેસ્ટી લાગે છે .જ્યારે ભાખરી થેપલા કે રોટલી સાથે પસંદગીનું શાક ન હોય ત્યારે આ ચટણી શાકની ગરજ સારે છે .એટલે કે ચટણી અને રોટલી પણ સરસ લાગે છે. Jyoti Shah -
-
ટોમેટો ચટણી ઢોંસા (Tomato Chutney Dosa Recipe In Gujarati)
#GA4#week2#Fenugreekઢોસા એ સાઉથ ઇન્ડિયનની પ્રખ્યાત વાનગી છે પણ ઢોસા ઘણીવાર બનાવતા બનાવતા બહુ મિસ્ટેક થઈ જાય છે .તો તેમાં એક સિક્રેટ ઉમેરવાથી તેમાં હોટલ જેવો સ્વાદ આવે છે મેથીના દાણા ઉમેરવાથી ઢોસા ક્રિસ્પી અને બહુ ટેસ્ટી બને છે. Pinky Jain -
-
સાઉથ ઈન્ડિયન ટોમેટો ચટણી (South Indian Tomato Chutney Recipe In Gujarati)
#GA4#Week7Puzzle - Tomato 🍅 Sneha kitchen -
-
-
-
-
ટોમેટો ચટણી(Tomato Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4#CHUTNEY(POST:5)આ ચટણી પરોઠા, રોટલાં,થેપલાં, ઢોકળાં સાથે ખુબજ ટેસ્ટી લાગે છે. Isha panera -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14888587
ટિપ્પણીઓ