મસાલા ઢોંસા (Masala Dosa Recipe In Gujarati)

Chandni Dave
Chandni Dave @Davechandni
શેર કરો

ઘટકો

  1. 3 વાડકીચોખા
  2. 1 વાડકીઅડદ ની દાળ
  3. 8-10મેથી ના દાણા
  4. 1 કિલોબાફેલા બટાકા
  5. 4-5ટામેટા ઝીણા સમારેલા
  6. 3ડુંગળી ઝીણી સમારેલી
  7. 4 નંગલીલા મરચા ઝીણા સમારેલા
  8. 2 ટે સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  9. 5-6 ટે સ્પૂનતેલ
  10. 1 ટી સ્પૂનજીરું
  11. 1 ટી સ્પૂનરાઈ
  12. 3 ટે સ્પૂનગરમ મસાલો
  13. 1 ટી સ્પૂનઅડદ ની દાળ
  14. 1 ટે સ્પૂનમરચું
  15. 2 ટે સ્પૂનહળદર
  16. 1 ટે સ્પૂનધાણા જીરું
  17. ૧ વાટકી તુવેર ની દાળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને અડદ ની દાળ ને ધોઈ અલગ અલગ રાખો. 7-8 કલાક માટે ચોખા અને અડદ ની દાળ ને જુદા જુદા પલાળી રાખવા અને તેમા મેથી ના દાણા નાખવા જેથી ઢોસા કડક રહે.

  2. 2

    ત્યાર બાદ મિક્ષર માં અલગ અલગ બને ને પીસી દેવા. જરૂર મુજબ પાણી રેડી ખીરું ઢોસા માટે તૈયાર કરવું.

  3. 3

    ગેસ પર તવી મૂકી તેમા તેલ મૂકી તેમા તેલ મૂકી અડદ દાળ - રાઈ - જીરું, લીલા મરચા, હળદર, ઉમેરી દો અને પછી તેમા ઝીણા સમારેલા ડુંગળી અને ટામેટા ને સાંતળો પછી તેમા તુવેર ની દાળઉમેરો પછી તેમા મીઠુ, ગરમ મસાલો, લીંબુનો રસ ઉમેરી દો હલાવી દો.

  4. 4
  5. 5

    હવે ઢોસા માટે બટાકા નો માવો તૈયાર કરો. ગરમ મસાલો, લીંબુનો રસ ઉમેરી દો હલાવી દો. પછી તેને મેશર થી થોડું દબાવી દો જેથી મસાલો બરોબર મીક્ષ થાય ઉપરથી કોથમીર ઉમેરી દો અને ગેસ બંધ કરી દો.

  6. 6

    નોન સ્ટીક તવી લઇ ગરમ થાય એટલે ખીરું ને ગોળ ફરતે રેડી દેવું થોડા કડક થશે. ઢોસો ની ઉપર બટર મૂકી મસાલો મૂકી રોલ વાળી દેવો.

  7. 7
  8. 8

    ઢોસાને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chandni Dave
Chandni Dave @Davechandni
પર

ટિપ્પણીઓ

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
Wah
Tame tamri jae recipe nu cooksnap karyu che.
Mane messenger msg karo tame

Similar Recipes