મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

Daxita Shah @DAXITA_07
મોહન ને ભાવતો મોહન થાળ એ ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે અને ઘણા દિવસ સુધી સારો રહે છે..
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
મોહન ને ભાવતો મોહન થાળ એ ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે અને ઘણા દિવસ સુધી સારો રહે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી માં થોડું દૂધ લઇ એમાં 1 એબલ સ્પૂન ઘી નાખો હવશેકુ ગરમ કરો
- 2
લોટ માં ધાઓ દહીં 10 મિનિટ રહેવા દો. પછી ચડી લો. એક કડાઈ મા ઘી મૂકી શેકી લો
- 3
બીજી કડાઈ માં ખાંડ અને ડૂબે એટલું પાણી નાખી.2 તાર ની ચાસણી કરો
- 4
લોટ માં રેડી દો. પછી થાળી માં ઠારી દો. ઉપર ચારોડી ડ્રાય ફ્રૂટ નાખો ઉપર વરખ લગાવી દો. નાના પીસ કરો.
Similar Recipes
-
મોહન થાળ
#૨૦૧૯#મનપસંદ સૌ ને ભાવતો મોહન થાળ .કાના નો વહાલો મોહન થાળ. અમને સૌ ને ભાવે મોહન થાળ. Krishna Kholiya -
મોહનથાળ (Mohanthal Recipe in gujarati)
મોહનથાળ ચણા ના લોટ માંથી બનતી મીઠાઈ છે. ચણા ના લોટ ને ધાબો દઈને, ઘી માં શેકીને 1 તાર ની ચાસણી બનાવીને બનાવાય છે. મોહનથાળ ટ્રેડીશનલ મીઠાઈઓ માની એક છે. Personally મારી બહુ ફેવરીટ છે.#trend3 #mohanthal #મોહનથાળ Nidhi Desai -
મોહન થાળ (Mohanthal Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ2મોહન થાળ પહેલીવાર જ બનાવ્યો છે.. Mrs Viraj Prashant Vasavada -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#કૂકબુકદિવાળી ના તહેવાર માં મોહનથાળ બધા જ ગુજરાતી ના ઘર માં બનતો જ હોય છે. આજે હું એકદમ સહેલી રીતે મોહન થાળ ની રેસીપી તમને બતાવી જઈ રહી છું. Kapila Prajapati -
દીપાવલી મોહનથાળ (Dipawali Mohanthal Recipe In Gujarati)
#DTR દિવાળી આવે એટલે સૌથી પહેલા મોહનથાળ અને મગસ યાદ આવે ને પછી ઘૂઘરા નો વારો આવે...મગસ માં દળેલી ખાંડ ઉમેરવામાં આવે છે અને મોહનથાળ માં ખાંડ ની ચાસણી ઉમેરીને બનાવાય છે. આ મીઠાઈમાં ચાસણી ની કરામત છે જો કડક થઈ જાય તો મોહનથાળ નો ભૂકો થઈ જાય ને ચાસણી ઢીલી રહી જાય તો મોહનથાળ ના ચોસલા જ ન પડે શીરા જેવો લુઝ બની જાય.... Sudha Banjara Vasani -
મોહનથાળ(mohanthal recipe in gujarati)
#સાતમ પરણા નોમ ના પ્રસાદ માટે મોહનથાળ બનાવ્યો છે. Anupa Thakkar -
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
#GA4#Week9આ મોહનથાળ મેરેજમાં કે કોઈ સારા પ્રસંગમાં બનાવવામાં આવે છે.ગુજરાતી મેનુ હોય તો ડીશ માં પહેલી sweet માં મોહનથાળ બધા પસંદ કરે છે. મોહનથાળ ખાવામાં એકદમ સોફ્ટ થાય છે એટલે જેને જમવામાં રોજ સ્વીટ જોઈતી હોય તો આ એક એક પીસ આરામથી ખાઈ શકાય છે. Jayshree Doshi -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#trend3મોહનથાળ એ આપણા ગુજરાતીઓની ટ્રેડિશનલ સ્વીટ છે. આજે મે આ સ્વીટ પહેલીવાર બનાવી છે એ પણ મારા ઠાકોરજી ને ધરાવવા માટે રીઅલી ખૂબ જ સરસ બની અને સોફ્ટ પણ એટલી જ બની છે. તમે પણ એક વાર જરૂર થી આ રેસીપી બનાવો. Vandana Darji -
મેંગો મોહનથાળ (Mango Mohanthal Recipe In Gujarati)
આજે ગુજરાત સ્થાપના દિને ગુજરાત ની ખુબ જ ફેમસ અને ઠાકોરજી ની મનપસંદ સ્વીટ મોહનથાળ ને થોડા ટ્વીસ્ટ સાથે બનાવી ખુબ જ સ્વાદિષ્ટ બની. ઉષ્ણ કાલ નો ઠાકોરજી નો ભોગ. Harita Mendha -
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
તહેવારો મા અલગ અલગ મિઠાઈ બને છેબધા ના ઘરેમે આ વખતે મોહન થાળ બનાવ્યો છેતો આવો જોઈએ કઈ રીતે બને છેઆપણે જનરલી ધાબો ચારી ને કરતા હોય છે આજે મેં ચારીયા વિના બનાવ્યો છેખુબ જ સરસ બન્યાો છે#DIWALI2021 chef Nidhi Bole -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFTમોહનથાળ એ દિવાળી માં બનતી પારંપરિક મીઠાઈ છે જે બધા ને ગમતી મીઠાઇ છે Dhruti Raval -
કેસર ઈલાયચી મોહનથાળ (Kesar Elaichi Mohanthal Recipe In Gujarati)
#LB મોહન થાળ નું નામ પડતાં જ મોમાં પાણી આવી જાય.મોઢા માં મુકતા જ ભૂકો થઈ જાય એવો સોફ્ટ મોહન થાળ ખુબ સ્વાદિષ્ટ બને છે.લાંબા સમય સુધી બાળકો ને લંચ બોક્સ માં આપી શકાય છે. Varsha Dave -
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
ગુજરાતી પારંપરિક મીઠાઈ. દિવાળી માં ખાસ કરી ને બનાવાય છે. Disha Prashant Chavda -
મોહનથાળ (Mohanthal recipe in gujarati)
#સાતમ #વેસ્ટમોહનથાળ એ ગુજરાત ની ખુબ જ લોકપ્રિય મીઠાઈ છે જે દરેક તહેવાર માં બનતો હોય છે. સાતમ અને જન્માષ્ટમી માં ઠાકોરજી ને ભોગ ધરાવવા માટે મોહનથાળ લગભગ બધા જ ઘરમાં બનતો હોય છે. Harita Mendha -
-
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#Cookpadindia#Cookpadgujratiશ્રીકૃષ્ણ ને આપને જુદા જુદા નામ થી ઓળખી એ છીએ..મોહન પણ એમનું જ નામ છે...જ્યારે પણ ક્રુષ્ણ જન્મમહોત્સવ મનાવવા માં આવે ત્યારે 56 ભોગ નો મહા પ્રસાદ કરવા માં આવે.કોઈ પણ મોટા તહેવાર હોય એટલે મંદિર હોય કે હવેલી શ્રી કૃષ્ણ ને 56 ભોગ જરૂર ધરવામાં આવે.મોહન થાળ એટલે મોહન ને પ્યારો એવો થાળ. ભગવાન ને પણ બહુ જ ભાવતો પ્રસાદ એટલે મોહન થાળ. જન્માષ્ઠમી ના પવિત્ર દિવસે કે નોમ માં પારણાં માટે મોહનથાળ જ હોય . Bansi Chotaliya Chavda -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiમોહનથાળ એ દરેક તહેવારો માં બનતી પારંપારિક મીઠાઈ છે .અને નાના મોટા સૌ ને પ્રિય હોય છે.આજે હું માવા વગર ,બહાર જેવો જ એકદમ સોફ્ટ મોહનથાળ કેમ બને એની રેસિપી લઈને આવી છું. અને ચાસણી વાળી બધી મીઠાઈ આ રીતે બનાવશો તો પરફેક્ટ બનશે. Keshma Raichura -
મોહનથાળ (Mohanthal recipe in gujarati)
#સાતમ #વેસ્ટમોહનથાળ એ ગુજરાત ની ખુબ જ લોકપ્રિય મીઠાઈ છે જે દરેક તહેવાર માં બનતો હોય છે. સાતમ અને જન્માષ્ટમી માં ઠાકોરજી ને ભોગ ધરાવવા માટે મોહનથાળ લગભગ બધા જ ઘરમાં બનતો હોય છે. તો રેસિપી માટે લીંક પર ક્લિક કરો. Harita Mendha -
-
મોહનથાળ(mohanthal recipe in gujarati)
#સાતમ#પોસ્ટ1સાતમ આવે છે તો આપણે ગુજરાતી મિષ્ટાન્ન ન ખાઈ એ તેવું કેમ ચાલે? એટલે મે બનાવ્યો મારા સન નો ફેવરીટ મોહનથાળ તો તમે પણ બનાવો. Vk Tanna -
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
#trend3મોહનથાળ ગુજરાતી ની ભાવતી સ્વીટ.. અત્યારે ઘર માં જ બનાવી ને ખાવું જોઈએ..એના માટે ઘણા લોકો માવો નાખી નેં બનાવતા હોય છે.. પણ મેં આજે માવા વગર જ એકદમ સોફ્ટ મોહનથાળ બનાવ્યો.. Sunita Vaghela -
-
મોહનથાળ(Mohanthal recipe in gujarati)
મોહનથાળ એ ગુજરાત માં દિવાળી ટાઈમ માં બનતું સ્પેશિયલ..પરંપરાગત અને યમી રેસિપી છે..😍😍😋😋😋રાજસ્થાન માં પણ આ સ્વીટ બનાવવામાં આવે છે😍😍😋😋 Gayatri joshi -
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
# કૂકબુક#પોસ્ટ1મેં મોહનથાળ પહેલી જ વાર બનાયો છે પણ ખરેખર સ્વાદમાં એકદમ બેસ્ટ બન્યોછે અને દેખાવમાં પણ ખુબ સરસ લાગે છે તમે પણ મેં આપેલા માપ પ્રમાણે બનાવશો તો ખરેખર ખુબ જ સરસ બનશે. Davda Bhavana -
મોહનથાળ (Mohan Thal Recipe In Gujarati)
#trend3#Week3આજથી આશરે ૧૫-૨૦ વર્ષપેહલા જ્યારે પ્રસંગ હોય અને જમણવાર હોય ત્યારે મોહનથાળ અચૂક જ હોય. સવારે અથવા સાંજે એક ભોજન માં એનો સમાવેશ થતો જ. હવે તો મીઠાઈમાં ખુબજ વિવિધતા આવી છે એટલે યાદ ભલે ઓછો આવે છતાં એકવાર જો ખાય તો ભાવેજ અને દિલખુશ થઈ જાય. તો ચાલો આજે આપણે મોહનથાળ બનાવીશું. Archana Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14904680
ટિપ્પણીઓ (3)