પાપડ પૌઆ(Papad Poha Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

પાપડ પૌઆ(Papad Poha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ મકાઈ પૌઆ
  2. 2અડદ ના પાપડ
  3. 1 વાટકીશીંગદાણા
  4. ચપટીમરચું પાઉડર
  5. સ્વાદ મુજબ મીઠું
  6. તળવા માટે તેલ
  7. ચપટીદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પૌઆ તળી લેવા

  2. 2

    ત્યારબાદ શીંગદાણા પાપડ તળી લેવા

  3. 3

    શીંગદાણા પાપડ પૌઆ બધું મિક્સ કરી ખાંડ મીઠું મરચું નાખી બરાબર હલાવી સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes