સરગવાની સબ્જી (Saragva Sabji Recipe In Gujarati)

Manshi Kansara
Manshi Kansara @cook_26942110

સરગવાની સબ્જી (Saragva Sabji Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30minit
  1. 3/4 નંગસરગવાની શીંગ
  2. 1ટમેટું
  3. 1મરચું
  4. 1આદુ સમારેલું
  5. વઘાર માટે
  6. તેલ
  7. લીમડો
  8. 1/ ચમચી રાઈ
  9. 1/ચમચી જીરું
  10. હિંગ જરૂર મુજબ
  11. 1/2 ચમચીહળદર
  12. 1/2 ચમચીધાણાજીરું
  13. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  14. મીઠું જરુર મુજબ
  15. 1વાટકો ચણા નો લોટ
  16. જોઈએ તેટલું પાણી
  17. છાસ

રાંધવાની સૂચનાઓ

30minit
  1. 1

    સવથી પહેલા એક કૂકર માં સરગવાની શીંગ બાફી લો.

  2. 2

    હવે ટમેટું મરચું આદુ એ સમારી લો ત્યાર બાદ હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.

  3. 3

    તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ,લીમડો મૂકી તેમાં ટમેટું, મરચું, આદુ સમારેલું છે એ બધું નાખી દો.

  4. 4

    હવે તેમાં રાઈ, જીરું, ધાણાજીરું, મીઠું, લાલ મરચું પાઉડર, હળદર જરૂર મુજબ નાખી ને એકદમ ગરમ થવા દો અને હલાવો અને સરસ રીતે ઘટ થવા દો

  5. 5

    પછી તેમાં થોડી છાસ અને પાણી નાખી દો.અને તેને એકદમ ઉકળવા દો.પછી તેમાં બાફેલી શીંગ નાખી દો.

  6. 6

    હવે જરાક અમથું હલાવી ને તેની ઉપર ચણા નો લોટ છાંટી દો પછી તેને નિરાતે હલાવી ને સરખું મિક્ષ કરી લો.

  7. 7

    હવે તેને એકદમ ઉકળવા દો જ્યાં સુધી ઘટ થાય ત્યાં સુધી તો રેડી છે મસ્ત ગરમ ગરમ સરગવાની શાબજી.😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manshi Kansara
Manshi Kansara @cook_26942110
પર

Similar Recipes