રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ઉપર ઢોકળીયા ને પાણી નાખી ગરમ કરવા મૂકો ત્યારબાદ ચણાનાં લોટને ચાળી તેમાં મીઠું ખાંડ લીંબુ ના ફૂલ અને હળદર નાખી મિક્સ કરી થોડું પાણી ઉમેરી ખીરું બનાવો
- 2
પાંચ મિનિટ પછી એમાં વાટેલા આદુ-મરચાં અને સોડા નાખીને મિક્સ કરી દિલ લગાવેલ થાળીમાં ખીરું રેડી ઢોકળીયામાં સ્ટીમ કરવા મૂકો
- 3
10 મિનિટમાં ખમણ થઈ જશે ચપ્પુથી ચેક કરી ઉતારો કાપા પાડો વઘાર માટે તેલ ગરમ કરવા મુકો રાઈ હિંગનો વઘાર કરી લીલું મરચું અને લીમડો નાખી ખાંડનું પાણી નાખી બરાબર મિક્સ કરો ચમચીથી ખમણ પર વઘાર નાખી છેલ્લે કોથમીર અને કોપરાનું છીણ નાખીને સજાવો તૈયાર છે ડિનર માટે સોફ્ટ અને ફટાફટ બનાવેલ ખમણ ઢોકળા....👌
- 4
Similar Recipes
-
-
ખમણ (Khaman Recipe In Gujarati)
#સાઇડ#ખમણ નાસ્તામાં કે સાઇડમા મુકી શકાય છે આ ખમણ પહેલીવાર બનાવ્યા પણ ફરસાણ ની દુકાન જેવા જ થયા છે ઘરમાંબધા ને બહુ ભાવ્યા છે. Smita Barot -
-
-
-
-
-
-
ખમણ (Khaman Recipe In Gujarati)
ખમણ બધાને ભાવતી વાનગી છે. અહીં ઇન્સ્ટન્ટ ખમણ ની રેશીપી અપવા જઈ રહી છું. #GA4#Week8 Buddhadev Reena -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#વિકમીલ૩# સ્ટીમ#માઇઇબુક# પોસ્ટ:-20આ ખમણ આથો નાખ્યા વગર ઇન્સટંટ બનાવ્યા છે.. કોઈ પણ તૈયારી વગર ફટાફટ બનાવી શકાય છે.. Sunita Vaghela -
-
-
ખમણ (.Khaman Recipe in Gujarati)
#trend3#cookpad#cookpadindia#cookpadgujarati#October2020ખમણ લગભગ દરેકને પસંદ હોય છે. ખૂબ જ ટેસ્ટી હોય છે અને ગુજરાતીઓને તો એના વગર જમણવાર અધૂરો હોય એવું લાગે. Dhara Lakhataria Parekh -
-
ખમણ (Khaman Recipe In Gujarati)
#CT# પ્રાંતિજમારી સિટીની ફેમસ વાનગીઅમદાવાદ થી હિંમતનગર નેશનલ હાઇવે 8 અમદાવાદ હિંમતનગર ની વચ્ચે આવેલ પ્રાંતિજ ગામમાં 50 વર્ષથી ટીનુ ના ખમણ ફેમસ છે વર્ષો પહેલા એક નાની દુકાન હતી આજે તેમની પોતાની પાંચ દુકાન છે 50 વર્ષથી ખમણ નો ટેસ્ટ એક જ છે અને ખૂબ જ ટેસ્ટી ખમણ હોય છે આ ઉપરાંત ટીનુ ફરસાણની દરેક આઈટમ ખુબ જ સરસ સ્વાદિષ્ટ હોય છે તો એકવાર ટીનુ ફરસાણ ની મુલાકાત લેવી જોઈએ ટીનુ ફરસાણ ની દરેક આઇટમમાં ખુબ જ સરસ હોય છે ફરસાણ મીઠાઈ નમકીન દરેક વસ્તુ ખૂબ જ સરસ હોય છે Kalika Raval -
-
-
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
ગુજરાતી ઓના પ્રિય એવા ખમણ ઢોકળાં લગભગ બધા બનાવતા હોય છે. ઘરમાં કોઈ મહેમાન આવે કે કોઈ શુભ પ્રસંગ હોય ત્યાં લગભગ જમણવાર માં ખમણ જોવા મળશે.#RC1#yellow Vibha Mahendra Champaneri -
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Famમારા ઘર માં બધાને નાયલોન ખમણ બહુ જ ભાવે છે ushma prakash mevada -
નાયલોન ખમણ અને કઢી (Nylon Khaman & Curry Recipe In Gujarati)
આજે આ રેસિપીથી ખમણ અને કઢી મારી દીકરી શ્રેયા એ પ્રથમ વખત બનાવ્યા હતા અને ઘરના બધા સભ્યોને બહું જ ભાવ્યા ❤️#ટ્રેડિંગ Deepika Jagetiya -
નાયલોન ખમણ
#ગુજરાતી#ખમણ વગર તો ગુજરાતીઓની સવાર ન પડે. ખમણ વગર ગુજરાતીઓનું જમણ પણ અધૂરું લાગે. એકદમ ઝડપથી અને સરળતાથી બનાવી શકાય તેવી ડીશ સાથે સાથે એકદમ ટેસ્ટી પણ. Dimpal Patel -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
ખમણ ઢોકળા માં તેલનું પ્રમાણ નહિવત હોય છે. ખમણ ઢોકળા વરાળમાં બફાઈને બને છે એટલે ખાવામાં હલકા રહે છે અને કોઈપણ વ્યક્તિ આરામથી ખાઈ શકે છે #FFCI Gohil Harsha -
ખમણ (Khaman Recipe In Gujarati)
સવાર ના નાસ્તામાં ખમણ બનાવ્યા હતા, ગુજરાતી નું આ ફેમસ ફૂડ છે, ક્યારેક નાસ્તામાં તો ક્યારેક ફૂલ ભાના માં ફરસાણ માં બને છે. Kinjal Shah -
ખમણ(Khaman Recipe in Gujarati)
#GA4#week12Besan અચાનક કોઇ મહેમાન આવે ત્યારે ફરસાણ બનાવવો હોય તો ચણાના લોટમાંથી ઇન્સ્ટન્ટ આક્ખમણ ખૂબ જ ટેસ્ટી અને જાળીદાર બને છે. Arti Desai -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#week1#Cookpadindia#cookpadgujaratiખમણ ઢોકળા એ એક એવી વાનગી છે જે દરેક ગુજરાતી ના ઘરે અવાર નવાર બનતા જ હોય છે અને ફટાફટ બની પણ જાય છે અને મોટા નાના બધાને પસંદ પણ હોઈ છે hetal shah -
ખમણ (Khaman Recipe in Gujarati)
#Fam પહેલા તો બહાર થી કોઈ વસ્તુ નહોતી લવાતી તેથી બધી વસ્તુ, નાસ્તા, ફરસાણ, મીઠાઈ બધું ઘેર જ બનાવતા, ખમણ મારાં મમ્મીના બહુજ સરસ બનતા બધા આવે એટલે મારાં ઘરે ખમણ તો બનેજ .બધાની ફરમાઈશ એટલે એનું જોઈ હું પણમારી મમ્મી ની રીતે બનાવું છુ, અને હાલ માં મારાં સાસરે અને મિત્ર વર્તુળ માં મારાં ખમણ પ્રિય છે Bina Talati -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14913303
ટિપ્પણીઓ (3)