બટેટી (ફરાળી) (Baby potato sabji recipe in Gujarati)

#AM3
બટેટી એવી આઇટમ છે જે નાના મોટા દરેકને પસંદ આવે છે.લસણીયા બટાકા એ ફેમસ સટી્ટ ફૂડ છે. ફુલકા રોટી અને ભૂંગળા જોડે બટેટી નો સવાદ મજેદાર લાગે છે. આઉટીંગસ મા કે પાટીઁઁ ના સટાટર મા બેસટ ઓપસન છે.
બટેટી (ફરાળી) (Baby potato sabji recipe in Gujarati)
#AM3
બટેટી એવી આઇટમ છે જે નાના મોટા દરેકને પસંદ આવે છે.લસણીયા બટાકા એ ફેમસ સટી્ટ ફૂડ છે. ફુલકા રોટી અને ભૂંગળા જોડે બટેટી નો સવાદ મજેદાર લાગે છે. આઉટીંગસ મા કે પાટીઁઁ ના સટાટર મા બેસટ ઓપસન છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટી ને પાણીથી બરોબર ધોઇને તેની પર ચાકુ ની મદદ થી કો્સ કટ લગાવો. અને ૩ સીટી સુધી પે્શર કૂક કરો.
- 2
આદુ મરચા અને ટમેટાની પેસ્ટ બનાવો.
- 3
કડાઇમા તેલ ગરમ મૂકીને તેમાં જીરૂ હીંગ લીમડો નાખો.
- 4
ટમેટાની પેસ્ટ એડ કરી મીક્ષ કરો. ૧-૨ મીનીટ ચડવા દો.
- 5
તેમાં મીઠુ મરચુ પાઉડર ધાણાજીરૂ પાઉડર ઉમેરીને ચડવા દો.તેલ છૂટૂ પડે ત્યાં સુધી ધીમી આંચ ઉપર ચડવા દો.
- 6
બાફેલી બટેટી ઉમેરી ને મીક્ષ કરો. ૨-૩ મીનીટ ચડવા દેવું.
- 7
બટેટી રેડી છે. આ રેસીપી ને ફરાળ મા લઇ શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભૂંગળા બટેટી(Bhungla Baby Potato Recipe In Gujarati)
#CTમારા સિટીની ફેમસ વાનગીભાવનગર શહેરમારા ભાવનગર શહેરની ઘણી જ વાનગી વિશ્વ વિખ્યાત છે તેમાં ભૂંગળા બટેટી નુસ્થાન મોખરે છે...જ્યારે અમે નાના હતા ને જ્યારે એક આના નો સિક્કો ચલણ માં હતો ત્યારે મારી માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ ની બહાર રીસેસ ના સમયે એક નાની રેંકડી વાળા કાકા અને નીચે પાથરણું પાથરીને એક બા ભૂંગળા બટેટી વેચવા બેસતા અમે રીસેસ માં દોડીને ખવા જતાં ...થોડા મોડા પડીએ તો સફાચટ થઈ જાય... આજે પણ એ જ સ્વાદ અને એ જ સ્વરૂપે મળે...આમ તો સ્ટ્રીટ ફૂડ ગણાય પણ One-Pot-Meal જ કહી શકાય..એક પ્લેટમાં છ નંગ આવે...ભૂગળામાં ભરાવીને ખવાય...હજુ ઘણા કુટુંબો આ ધંધા માં રોજગારી મેળવેછે...ચાલો બનાવીયે આ ફેમસ વાનગી...😊👍 Sudha Banjara Vasani -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 લસણીયા બટાકા મા લીંબુ નાખી ને અથવા ગળી ચટણી નાખીને ખાવાથી પણ બહુ ટેમ્પટીંગ લાગે છે. Bhavini Kotak -
ભૂંગળા બટેટી (Pipe Fryums with Baby Potatoes Recipe In Gujarati)
#RC1Week1રેઇન્બો ચેલેન્જપીળી રેસીપીસ આ ગુજરાતના ભાવનગર શહેરનું સ્ટ્રીટ ફૂડ છે...અહીંની દરેક સ્કૂલની બહાર ભૂંગળા બટેટી ની રેંકડી ઉભેલી જ હોય ...નાના બાળકોથી લઈને વડીલો સુધી ના બધાજ આ વાનગી એન્જોય કરે છે ..રવિવાર ના સવારના બીજા નાસ્તાની સાથે ભૂંગળા બટેટી તો દરેક ઘરમાં બને... Sudha Banjara Vasani -
-
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#મોમ ભૂંગળા બટાકા મને બહુ જ ભાવે છે,તેથી મારા મમ્મી એ મારી માટે બનાવ્યા છે. Mital Chag -
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe in Gujarati)
સૌરાષ્ટ્રની પ્રખ્યાત આઇટમ ભૂંગળા બટાકા ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Reena parikh -
બટેટી ભૂંગળા (Baby Potato Bhungara Recipe In Gujarati)
#ATW1#TheChefStoryStreet foodWeek1 આ વાનગી પારંપરિક સ્ટ્રીટ ફૂડ છે જે...સ્કૂલ પાસે, ગાર્ડન ના ગેટ પર તેમજ લારી અને ઠેલા પર મળે છે..બાળકોને અતિ પ્રિય છે..આંગળીમાં ભૂંગળા રાખીને ખાઈ શકાય છે..ગુજરાતી ઘરો માં દર રવિવારે સવારના બ્રેકફાસ્ટ માં અચૂક બને છે. Sudha Banjara Vasani -
સંભારીયા (Sambhariya Recipe in Gujarati)
#AM3સંભારીયા એ નાના રીંગણ,બટાકા ને ટામેટા ,મરચા વચ્ચે મસાલો ભરી ને બનાવોમાં આવે છે.જે રોટલી જોડે સવઁ કરી શકાય છે. Kinjalkeyurshah -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4: મિસ્સી રોટીરાજસ્થાની મિસ્સી રોટી ખાવા મા ખૂબ જ ટેસ્ટી 😋 લાગે છે. નાના મોટા બધા ને ભાવે એવી ડીશ છે. Sonal Modha -
-
ખીચું (Khinchu Recipe In Gujarati)
#treand4ખીચું એક સ્ટ્રીટ ફૂડ છે અને ફેમસ છે, નાના-મોટા બધાને પસંદ છે. Minal Rahul Bhakta -
બટેટીનું શાક (Baby potato sabji recipe in Gujarati)
#SVC#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં નાની-નાની બટેટીનું શાક બનાવ્યું છે. બટેટીનું ભરેલું શાક પણ બનાવી શકાય પરંતુ મેં આજે આખી બટેટીનું ગ્રેવીવાળું ખૂબ જ ટેસ્ટી શાક બનાવ્યું છે. આ શાકની ગ્રેવીમાં મેં ટમેટા, ડુંગળી, લસણ અને એ ઉપરાંત સીંગદાણા અને સફેદ તલનો પણ ઉપયોગ કર્યો છે. નાની-નાની બટેટી માંથી બનાવેલું આ શાક રોટલી, ભાખરી, પરાઠા કે રોટલા સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો જોઈએ કાઠીયાવાડી રીતે આખી બટેટીનું શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#CT#મારું ભરૂચમારું ભરૂચ એ ખુબ જૂનો ઇતિહાસ ધરાવતું સીટી છે.. સમયાંતરે ઘણી બધી અલગ અલગ પ્રજા એ અહીં આગમન કર્યું છે. અને એ હિસાબે ખોરાક માં પણ અલગ અલગ વિવિધતા જોવા મળે છે.. ભૂંગળા બટાકા એ સ્ટ્રીટ છે. ભરૂચ માં સ્ટ્રીટ ફૂડ તરીકે ભૂંગળા બટાકા પણ ખુબ ફેમસ છે Daxita Shah -
કોપરા લસણ ની ચટણી (Kopra Lasan Chutney Recipe In Gujarati)
કોપરા લસણની ચટણી એ નાના મોટા દરેકને ભાવે એવી રેસીપી છે. Bhavana Radheshyam sharma -
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#CTસૌરાષ્ટ્ર નું અને રાજકોટ મા પ્રખ્યાત એવા ભૂંગળા બટાકા ની રીત લઈ ને આવી છું.અલગ અલગ રીતે બનતી આ વાનગી તમને બહુજ ગમશે. Neeta Parmar -
પોટેટો કરી (Potato Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStoryનાના મોટા દરેક નું પસંદ એવી પોટેટો કરી..😋 Sangita Vyas -
લસણિયા બટેટી (Lasaniya Bateti Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગે આ લસણિયા બટેટી જરૂર હોય જે ખૂબ જ સ્પાઈસી અને ટેસ્ટી લાગે. આમ તો તે સાઈડ ડીશ માં હોય પણ તેને માણવી ગમે. Dr. Pushpa Dixit -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4Green recipeપાલક પનીરપાલક અને પનીર એ બેય એવી સામગ્રી ઓ છે.જે દરેક ને પસંદ આવે છે. પાલક મા ફાઇબર તેમજ પનીર મા ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે આ ડીશ સવાદ સાથે હેલધી પણ છે. mrunali thaker vayeda -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#GA4#Week22પીઝા તો એવી ડીશ છે જે ભાગ્યે જ કોઈક ની નાપસંદ હશે. બાકી નાના મોટા દરેક ને પીઝા એની ટાઇમ ચાલે.પીઝા એક રીતે જોવા જઈએ તો અનહેલધી આઇટમ મા ગણી સકાય. મે અહીં પીઝા ને હેલધી બનાવવા માટે ભાખરી નો યુઝ કયોઁ છે. બોવ ટેસટી એનડ હેલધી એવા ભાખરી પીઝા બધાને ભાવશે. mrunali thaker vayeda -
-
-
બટેટી નું રસા વાળુ શાક (Baby Potato Rasa Valu Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#summer_vegબધા લીલા શાકભાજી અલગ અલગ સીઝન માં આવતા હોય છે પણ બટાકા તો બારેમાસ હો ..ક્યારેક કોઈ શાક ન હોય તો આ રીતે બટેટી નું રસ વાળુ શાક બનાવી જુઓ ... Keshma Raichura -
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Batata Recipe In Gujarati)
#SFC#ભાવનગર_ફેમસ#Streetfood#Cookpadgujarati આજે હું તમને ભાવનગરના ના ફેમસ એવા ભુંગળા બટાકા બનાવતા શીખવાડિશ. ભાવનગરમાં બે પ્રકારના બટાકા ભૂંગળા મળે છે એક લસણ વાળા બટાકા અને એક છે લસણ વગરના. તો આજે આપણે લસણીયા ભૂંગળા બટાકા બનાવીશું. આ ભાવનગરી ભુંગળા બટાકા ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે. આમ તો આ ભૂંગળા બટાકા સૌરાષ્ટ્ર માં બધી જ જગ્યાએ એ મળે છે. રાજકોટ, જામનગર અને ભાવનગર સાઇડની ફેમસ આઇટમ એટલે ભૂંગળા-બટાકા. ભૂંગળા-બટાકા ખાવાની બહુ જ મજા આવે છે. આ રેસિપીને તમે માત્ર 10 જ મિનિટમાં ઘરે લારી પર મળે એ રીતે જ બનાવી શકો છો. આ ચટપટા અને સ્પાઈસી ભૂંગળા-બટાકા ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. Daxa Parmar -
-
લસણીયા ભૂંગળા બટાકા(lasaniya bataka recipe in Gujarati)
#સાઈડઆ ભૂંગળા બટાકા સૌરાષ્ટ્ર માં બહુ લોકપ્રિય છે. અને સ્ટ્રીટ ફૂડ પણ કહી શકાય ખાવાં માં બહુ જ સ્વાદિષ્ટ અને મજેદાર છે. Varsha Karia I M Crazy About Cooking -
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3#ઉપમા એક હેલ્થ માટે ફાયદાકારક છે નાના મોટા બધા ને ભાવે એવી વાનગી છે Megha Thaker -
છોલે ચણા(Chole chana Recipe in Gujarati)
#GA4 #Week6 #Chickpeasચણા એ ખૂબ જ પૌષ્ટિક આહાર છે તો નાના મોટા દરેકને પસંદ આવે એવી છોલે ચણાની સબ્જી હોટલ જેવી ઘરે કઈ રીતે બનાવવી એ શીખવીશ તો ચાલો જોઈએ હોટલ કરતાં પણ ટેસ્ટી છોલે ચણાની રેસિપી જોઈએ.Dimpal Patel
-
વટાણા નું મીકસ શાક (Vatana Mix Shak Recipe In Gujarati)
#FFC4#WEEK4#ફૂડ ફેસ્ટિવલ1#વટાણા નું મિક્ષ શાક(બટાકા, ગાજર, પનીર) (ગાજર, બટાકા, ટામેટાં,કેપ્સીકમ અને ટોફું) Krishna Dholakia -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
આ એક એવી વાનગી છે જે નાના - મોટા સૌને ભાવે. Richa Shahpatel -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2#week2#cookpad#aloo palakપાલખની ભાજી માં ખનીજ તત્વો અને વિટામિન્સ ભરપૂર માત્રા મા રહેલા છે. અહી પાલક અને બટાકા નું શાક ખૂબ જ સ્વાદિષ્ટ છે. તમને પસંદ આવશે. પંજાબી સ્વાદ મા....... Valu Pani
More Recipes
ટિપ્પણીઓ