બટાકા ની દાળઢોક્ળી (Potato Dal Dhokli Recipe In Gujarati)

Ekta Cholera
Ekta Cholera @cook_26485911
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનિટ
4 વ્યક્તિઓ માટે
  1. 5-6 નંગબટાકા
  2. 1 વાટકીતુવેર દાળ
  3. 2 વાટકીથેપલા નો લોટ મસાલા વાળો બાંધેલ
  4. 1 ચમચીધાણા જીરું
  5. 1 ચમચીમરચાં પાઉડર
  6. 1 ચમચીમીઠું સ્વાદ અનુસાર
  7. 1/2 ચમચીખાંડ
  8. 1 ચમચીલીંબુ નો રસ
  9. કોથમીર

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તુવેર દાળ બનાવી તેવી રીતે બધો મસાલો નાખી ઉકળવા મૂકવી અને બટાકા બાફી તેમા બધો મસાલો નખી ગોળ ગોળ વાળવા

  2. 2
  3. 3

    હવે નાની નાની પૂરી વણી તેમા બટાકા નો મસાલો ભરીને રાખો

  4. 4

    હવે બટાકા નો મસાલો ભરી પોટલી વાડી ને દાળ મા ઉકળવા મા નાટૂકડા નાખી હલાવો

  5. 5

    ત્યારબાંદ ઢોકળી ઉકાળવી અને વઘાર કરવો અને ગરમ મસાલો નાખી હલાવો

  6. 6

    અને ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Cholera
Ekta Cholera @cook_26485911
પર

Similar Recipes