બીટ નો સૂપ (Beetroot Soup Recipe In Gujarati)

Deepa Agnani
Deepa Agnani @deepa5544

બીટ નો સૂપ (Beetroot Soup Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ચાલીસ મિનિટ
ચાર લોકો માટે
  1. 2બીટ
  2. 1ગાજર
  3. 2ટામેટાં
  4. 1/2 વાટકો ઝીણી સમારેલી પાલક
  5. સેંધા મીઠું પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

ચાલીસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગીત ને છોલી ને કટકા કરવા ગાજરને છોલીને કટકા કરવા કટકા કરવા અને પાલક ઝીણી સમારી લેવી

  2. 2

    બધું સમારીને એક કૂકરમાં નાખીને એક ગ્લાસ પાણી ઉમેરી અને સેંધા મીઠું નાખી દેવું

  3. 3

    હવે કૂકરમાં ત્રણ સીટી કરાવી લેવી આને કુકર ઠંડુ કરવા મુકવું

  4. 4

    હવે ચેક કરી લેવું કે બીટ ચડી ગયા છે કે નહીં અને બ્લેન્ડ કરી લેવું

  5. 5

    હવે જે જ્યુસ બન્યો એ ગાળી લેવો બીટનો જ્યુસ પીવો ઈમયુનીટી સિસ્ટમ પાવરફુલ કરે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Agnani
Deepa Agnani @deepa5544
પર

Similar Recipes