ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)

#AM4
#cookpadindia
#cookpad
આલુ પરોઠા એ એક એવું મિલ છે જે બ્રેક ફાસ્ટ તેમજ ડિનર બંને માં લઈ શકાય છે અને તે પેટ ને પણ ભરી દે છે તેની સાથે કોઈ સબ્જી ની જરૂર રહેતી નથી તેનો સાથ આપવા માટે દહીં અને ચટણી જ કાફી છે. મારે ત્યાં ગાંઠિયા નું બોવ ડિનર અને બ્રેક ફાસ્ટ માં મારા ઘરે ગાઠીયા તો જોઈ જ એટલે મે અહી આલુ પરોઠા સાથે દહીં, મારા બાળકો માટે સોસ તેમજ સાથે સ્વાદ નો સાથ પુરાવા પાપડી ગાંઠીયા સર્વ કર્યા છે. તો મારી રેસિપી ચકાસી લેજો.
ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#AM4
#cookpadindia
#cookpad
આલુ પરોઠા એ એક એવું મિલ છે જે બ્રેક ફાસ્ટ તેમજ ડિનર બંને માં લઈ શકાય છે અને તે પેટ ને પણ ભરી દે છે તેની સાથે કોઈ સબ્જી ની જરૂર રહેતી નથી તેનો સાથ આપવા માટે દહીં અને ચટણી જ કાફી છે. મારે ત્યાં ગાંઠિયા નું બોવ ડિનર અને બ્રેક ફાસ્ટ માં મારા ઘરે ગાઠીયા તો જોઈ જ એટલે મે અહી આલુ પરોઠા સાથે દહીં, મારા બાળકો માટે સોસ તેમજ સાથે સ્વાદ નો સાથ પુરાવા પાપડી ગાંઠીયા સર્વ કર્યા છે. તો મારી રેસિપી ચકાસી લેજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કથરોટ કે બાઉલ મા લોટ ને ચાળી લો પછી તેમાં જરૂર મુજબ મીઠું, તેલ અને કસૂરી મેથી બાકી ને લોટ બાંધી લો લોટ બોવ કઠણ પણ નહિ અને ઢીલો પણ નહિ એવો બાંધવો.અને તેની પર થોડું તેલ લગાડી ને ઢાંકી ને રાખી દો.
- 2
ત્યારબાદ બાફેલા બટાકા ને મેશ કરી ને તેનો માવો તૈયાર કરી લેવો.
- 3
ત્યાર બાદ તેમાં આદુ લસણ મરચા ની પેસ્ટ,ચીલી ફ્લેક્સ,મિક્સ હર્બસ, સ્વાદ મુજબ મીઠું ઉમેરવા.
- 4
ત્યારબાદ તેમાં હળદર પાઉડર, ગરમ મસાલો,લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર ઉમેરવા.ત્યારબાદ તેમાં રેડ ચીલી સોસ તેમજ ટોમેટો કેચઅપ ઉમેરી ને બરાબર મિક્સ કરવું.
- 5
ત્યારબાદ તેમાં પ્રોસેસ ચીઝ ને ગ્રેટ ને ઉમેરવું.અને તેમાં સમારેલી કોથમીર ઉમેરી ને મિક્સ કરી લો.આલુ પરાઠા નું સ્ટફિંગ રેડ્ડી છે.
- 6
હવે ઢાંકી ને રાખેલા બાંધેલા લોટ માંથી એક સરખા લુવા વાળી લેવા
- 7
પછી એક લુવો લઈ તેને હાથ થી વચ્ચે જાદુ અને કિનારી પાતળી એ રીતે ગોળ આકાર શેપ આપી દેવો પછી તેમાં બટાકા નું સ્ટફિંગ ઉમેરવું અને તેને વચ્ચે મૂકી ને કિનારી ને ઉપર તરફ બધી બાજુ થી ભેગી કરી ને બંધ કરી દેવી સ્ટફિંગ ને બરાબર ભરી ને કિનારી સિલ કરવી સ્ટફિંગ બાર નો નીકળે તેનું ધ્યાન રાખવું.
- 8
પછી તેને હાથ થી ગોરનું વાળી ને ઘઉં ના લોટ મા રગદોળી ને હળવા હાથે ગોળ વણી લો.
- 9
ત્યાર બાદ તવાને ગેસ પર મૂકી ગરમ થાય એટલે તેમાં વણેલું પરોઠું મૂકી ને ઘી કે તેલ લગાવી ને બંને બાજુ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી શેકી લો મે ઘી નો ઉપયોગ કર્યો છે
- 10
આ રીતે પરોઠા કરવાથી સ્ટફિંગ પણ બાર નહિ આવે અને પરોઠા ફૂલશે પણ ખરી.
- 11
પરોઠા ને સર્વ કર્યા છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ સેઝવાન આલુ પરોઠા (Cheese Sechzwan Aloo Paratha Recipe In Gujarati)
#trend2#post1 આલુ પરોઠા એ એકદમ સરળ અને ઝડપ થી બની જતી વાનગી છે અને બોવ ઓછી સામગ્રી માં બની જાય છે. આલુ પરોઠા તો માટે બનતા જ હોય છે પણ હું એમાં થોડા ફેરફાર કરી ને અલગ સ્ટફિંગ બનાવી બનાવતી હોવ છું મે આ આલુ પરોઠા માં ચીઝ અને સેઝવાન ચટણી નો ઉપયોગ કર્યો છે અને સાથે ઇટાલિયન સિઝનીગ નો પણ ઉપયોગ કર્યો છે જે આલુ પરોઠા ને બોવ સ્વાદિષ્ટ બનાવે છે. Darshna Mavadiya -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#કુક વિથ તવાઘરમાં બધા નાં ફેવરીટ. અવારનવાર બનાવું.. દહીં અને અથાણાં સાથે મસ્ત લાગે.. ડિનર માં કે હેવી બ્રેક ફાસ્ટ માં બને.. જલસો પડી જાય.. Dr. Pushpa Dixit -
ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1આ પરોઠા ડિનર અને બ્રેકફાસ્ટ માં લઇ શકાય છે આ એક ફુલ મેનુ ડીશ છે આ મારી ઇન્નોવેટીવ વાનગી છે Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ચીઝ ગાર્લિક બ્રાઉન બ્રેડ (Cheese Garlic Brown Bread Recipe In Gujarati)
#MBR3Week - 3આ મારા બાળકો ની ખુબ જ પ્રિય રેસીપી છે.એટલે જ મેં ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે.અને હેલ્થી છે. Arpita Shah -
આલુ ચીઝ પરોઠા (Aloo Cheese Paratha Recipe In Gujarati)
#આલુ ચીઝ પરોઠા ખૂબ ટેસ્ટી અને બાળકો ને ખૂબ ફેવરિટ હોય છે. Jayshree Chotalia -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
-
ચીઝ આલુ પરોઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સાંજે નાસ્તામાં અથવા રાત્રે ડીનર પર બનાવી શકાય .આમાં બાળકો ને પસંદ પડે એટલે તેમા ચીઝ ઉમેર્યું છે.. બહું જ ટેસ્ટી લાગે છે..અને અને ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Cookpadgujaratiમેં અહીં ઘઉંના લોટ માં સ્ટફિંગ ભરી આલુ પરોઠા બનાવ્યા છે. સ્ટફિંગ માટે બાફેલા બટેકા નિમેશ કરી તેમાં મનગમતા સુકા મસાલા તેમજ લીલા મસાલા કોથમીર ફુદીનો વગેરે ઉમેરી ટેસ્ટી આલુ પરોઠા બનાવી શકાય છે. આલુ પરોઠા ટમેટાની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, સોસ અથવા ચા સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
રાજગરા ના આલુ પરોઠા (Rajgira Aloo Paratha Recipe In Gujarati)
#ChooseToCook#30mins#cookpad#cookpadgujarati#cookpadindiaઆલુ પરોઠા એ મારા ઘરમાં બધાને પસંદ છે. ખાસ તો મારા સનની ફેવરેટ રેસીપી છે. તેને અલગ અલગ પ્રકારના પરોઠા ખાવા પસંદ છે. તેથી હું પરોઠા અવર નવર બનાવતી હોઉં છું. પરંતુ હમણાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે લોકો નવરાત્રીમાં ફાસ્ટ કરતા હોય છે. તો ફાસ્ટ માં ઝડપથી થઈ જાય એવી રેસીપી આજે શેર કરી છે રાજગરાના આલુ પરોઠા. રાજગરો હેલ્થ માટે ખૂબ જ સારો હોવાથી એનર્જી પણ મળી રહે છે અને સ્ટફિંગ ટેસ્ટી હોવાથી ખાવાની ખૂબ જ મજા આવે છે. Ankita Tank Parmar -
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#LBઆલુ પરોઠા સવારના નાસ્તામાં સાંજ રાત્રે ડિનરમાં તેમજ લંચ બોક્સમાં નાસ્તામાં પણ ઉપયોગમાં લઇ શકાય છે Ankita Tank Parmar -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સૌને પ્રિય હોય છે આજે મેં તેને વધારે ટેસ્ટી અને યમ્મી બનાવ્યા છે કેમકે મેં તેમાં ચીઝ ઉમેર્યું છે તેથી બાળકોને ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati -
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
મારા બાળકો ના અને મોટે ભાગે બધા બાળકો ના પ્રિય એવા વેજ ચીઝ પીઝા આજે મેં બનાવ્યા છે. મેં ઘઉં નો રોટલો લીધો છે એટલે હેલ્થી છે અને સાથે સાથે ઘણા બધા વેજીટેબલ છે. Arpita Shah -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
મારો અતિ પ્રિય બ્રેક ફાસ્ટ. હવે ડિનરમાં પણ બને અથાણા અને દહીં અથવા રાયતા સાથે બહુ ભાવે. Dr. Pushpa Dixit -
-
-
સ્વીટ આલુ પરાઠા(sweet Aloo paratha recipe in in Gujarati)
#આલુ આ આલુ પરાઠા મારા ફેવરિટ છે, મારી મમ્મી મારા માટે બનાવતી.. Radhika Nirav Trivedi -
🍴પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
😋પંજાબી આલુ પરોઠા એક ટેસ્ટી રેસિપી છે આ આલુ પરોઠા તમે બ્રેકફાસ્ટ માં અને ડિનર માં પણ લઈ સકો છો#trend2 Heena Kamal -
ચીઝ પનીર આલુ પરાઠા
#રેસ્ટોરન્ટપરોઠા હાઉસ જેવા પરોઠા બનાવવા અમાં અમુક વસ્તુ ઉમેરતા અનો સ્વાદ એકદમ બહાર નાં પરોઠા જેવો જ આવે છે.આલુ પરોઠા માં કસૂરી મેથી ઉમેરી અનો સ્વાદ બહાર નાં પરોઠા જેવો બનાવવા નો મારો પ્રયત્ન છે. Maitri Vaishnav -
આલુ પરોઠા(Aloo paratha recipe in Gujarati)
આલુ પરોઠા એ બાળકો અને વડીલો દરેકને મનગમતી વાનગી છે.બાફેલા બટેટામાં બધા જ મનપસંદ મસાલા ઉમેરી સ્ટફિંગ બનાવી અને તેના આલુ પરોઠા બનાવવામાં આવે છે. આલુ પરોઠા એ બ્રેકફાસ્ટ કે ડીનર માટેનું પર્ફેક્ટ ઓપ્શન છે. તેને દહીં, સૂપ કે અથાણા સાથે પીરસવામાં આવે છે. ઉત્તર ભારતમાં સવારના નાસ્તામાં આ વાનગી અચૂક જોવા મળે છે. Riddhi Dholakia -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1નાના મોટા સૌ ને ભાવે એવા આલુ પરોઠા. Richa Shahpatel -
આલુ ગાર્લિક મેથી પરાઠા (Aloo Garlic Methi Paratha Recipe in Gujarati)
#GA4#week_1#post_1#parathaમારી સૌથી પ્રીય ડિશ છે આલુ પરાઠા. મને કોઈ પણ સમયે આપો હું હોંશે હોંશે ખાય લઉં. એમાં પણ લસણ, કસૂરી મેથી અને થોડા ફુદીના નાં પાન ઉમેરી ને મને બનાવવા નો ખૂબ જ શોખ છે કેમ કે એકદમ ટેસ્ટી બને છે. કસૂરી મેથી ઘર માં બારેમાસ હોઈ છે અને એને કોઈ પણ વાનગી માં ઉમેરવાથી ટેસ્ટ ખીલી ને આવે એટલે ખૂબ જ સરસ લાગે છે. અને લસણ મારું ઓલ ટાઈમ ફેવરિટ છે. આ પરાઠા ને બટર અથવા ઘી સાથે ખાઈ શકાય છે. પરાઠા ને મેં શેઝવાન ચટણી, કેચઅપ, દહીં, લીલી ચટણી, લીલું લસણ અને કાંદા સાથે સજાવ્યા છે. Chandni Modi -
-
ચીઝ આલુ ટાર્ટ(Cheese Aloo Tart Recipe in Gujarati)
#GA4#Week10#Cheese આપણા સૌના ઘરમાં આલુ પરાઠા અને ચીઝ આલુ પરાઠા તો રેગ્યુલર બનતા જ હોય છે. તો આજે હું આ પરાઠા નુ ફ્યૂજન વર્ઝન લાવી છું. જેને સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. payal Prajapati patel -
ચીઝ આલુ ગાર્લિક પરાઠા (Cheese Aloo Garlic Paratha Recipe In Gujarati)
આ પરાઠા બેરકફાસ્ટ અને ડિનર માં ખુબ સારી રીતે ખાય શકાય છે. આ વાનગી મારી ઇન્નોવેટિવ che કિડ્સ ને ભાવે છે.. #GA4 #Week1 Bhavisha Bhatt Bhavi Food Gallery -
સ્પાઈસી ક્રીમી ફ્રેન્ચ ફ્રાઈસ (Spicy Creamy French Fries Recipe In Gujarati)
#EB#week6#cookpadindia#cookpadgujarati#Famફ્રેંચ ફ્રાઈસ બાળકો ને ખૂબ પ્રિય હોય છે. પણ ઘરે બનાવીએ તો રેસ્ટોરન્ટ જેવી ક્રીસ્પી નથી બનતી.. એટલે મેં ઘણી અલગ અલગ રીત અપનાવી ને અનેક પ્રયોગો કર્યા છે અને અંતે આ રેસિપી થી બનાવી તો બહાર જેવી જ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ બની.. તો તમે પણ આ ફૂલપ્રૂફ રીત થી એકદમ રેસ્ટોરન્ટ જેવી ફ્રેન્ચ ફ્રાઈસ ઘરે જ બનાવી બાળકો ને ખુશ કરી શકશો. અને ચીઝ સોસ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
પંજાબી કોબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #week1 ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે વરસાદની મોસમમાં ગરમ ગરમ ખાવાની મજા પડે બાળકોને તો ખૂબ જ ભાવે.પંજાબી કોબી આલુ પરોઠા સાથે આમલીની ચટણી અને ફુદીના દહીં #Week1 #GA4 Archana Shah
More Recipes
ટિપ્પણીઓ (3)