ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Hetal Soni
Hetal Soni @cook_27650836

ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
2 લોકો
  1. 3ટામેટા ચોપ કરેલા
  2. 1/2 ગાજર ચોપ કરેલું
  3. 1 ચમચીઆદું, લસણ પેસ્ટ
  4. 1/2 ડુંગળી ચોપ કરેલી
  5. 1 ચમચો બટર
  6. ચપટીજીરું
  7. ચપટીધાણા
  8. ચપટીતીખા પાઉડર
  9. ટુકડોતજ
  10. સ્વાદ મુજબ મીઠું
  11. 1 ચમચીટામેટા સોસ
  12. 1 ચમચીકોર્નફ્લોર

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ કડાઈમાં બટર મૂકી. તેમાં જીરું, તજ,ધાણાનો વઘાર આવે એટલે તેમાં આદું. લસણની પેસ્ટ સોતળી તેમાં ડુંગળી સોતડવી.

  2. 2

    ત્યારબાદ ટામેટા, ગાજર ઉમેરવા પછી જરૂર મુજબ પાણી ઉમેરવું.

  3. 3

    પછી બધું એકદમ ઉકળી જય પછી તેમાં તીખા, અને મીઠું ઉમેરવું. ને એક ચમચો સોસ ઉમેરવો.બાદમાં મોટા ગયનાથી ગારી લેવું.બાદમાં ગેસ ઉપર 2 મિનિટ ઉકાળીને તેમાં કોર્નફ્લોર પાણીમાં મિક્સ કરીને ઉમેરીદેવું.

  4. 4

    બાદમાં ક્રીમ ઉમેરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Soni
Hetal Soni @cook_27650836
પર

Similar Recipes