ઓટ્સ ખીચડી (Oats Khichdi Recipe In Gujarati)

Priya Ranpara
Priya Ranpara @cook_27613842
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
1માટે
  1. 1 કપઑટ્સ
  2. 2 ચમચીઘી
  3. 3-4લીમડાના પાંદ
  4. 7-8શીંગદાણા
  5. 1 ચમચીડુંગરીની કટકી
  6. 1 ચમચીગાજરની કટકી
  7. 1 ચમચીકેપ્સિકમની કટકી
  8. 1 ચમચીટામેટાની કટકી
  9. 1 ચમચીબટેકની કટકી
  10. 1+1/2 ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઓટ્સ ને ધીમા તાપે સેકી ને ઠંડા થાઈ એટલે પલાળી દો

  2. 2

    હવે એક લૂયામાં ઘી મૂકી લીમડો શીંગદાણા, બટેકા, ગાજર,કેપ્સિકમ, ટામેટા સોતળી લો.

  3. 3

    હવે પલાળેલા ઓટ્સ તેમાં ઉમેરી 1.1/2પાણી ઉમેરો અને સ્વાદ મુજબ મરચું મીઠું હળદર ઉમેરી હલાવી લો

  4. 4

    તો તૈયાર છે ઓટ્સ ખીચડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priya Ranpara
Priya Ranpara @cook_27613842
પર

ટિપ્પણીઓ

Similar Recipes